મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગુજરાતમાં ગેસ પૂરવઠો બંધ રહેવાની અફવા ગણાવાઇ
News Jamnagar January 08, 2021
ગુજરાત
કંપનીનું નિવેદન
ગુજરાત ગેસ લિમિટેડ કેટલાક સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયેલ અહેવાલ બાબતે સ્પષ્ટતા કરવા માંગે છે કે ગુજરાત ગેસના અધિકૃત વિસ્તારના ઔદ્યોગિક, વાણિજયક, સીએનજી અને ઘરેલુ ગ્રાહકોના ગેસના પુરવઠામાં કોઈપણ જાતનો કાપ મૂકવામાં આવશે નહીં અને તમામ ગ્રાહકોને તેમની જરૂરિયાત અનુસાર ગેસનો પુરવઠો મળતો રહેશે જેની નોંધ લેવા વિનંતી.
ગુજરાતમાં 11 જાન્યુઆરીએ ગેસ પાઇપલાઇનમાં સમારકામ કરવાનું હોવાથી એક દિવસ માટે ગેસ પુરવઠો નહી મળે તેવા સમાચાર સામે આવ્યા હતા. જોકે, હવે ગુજરાત ગેસ લિમિટેડ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે.
ગુજરાત ગેસના અધિકૃત વિસ્તારના ઔધૌગિક વાણિજ્યિક, સીએનજી અને ઘરેલુ ગ્રાહકોના ગેસના પુરવઠામાં કોઇ પણ જાતનો કાપ મુકવામાં આવશે નહી અને તમામ ગ્રાહકોને તેમની જરૂરિયાત અનુસાર ગેસનો પુરવઠો મળતો રહેશે.
રાજ્યમાં મોટાભાગના શહેરમાં પાઇપલાઇન દ્વારા ગેસ પહોચાડવામાં આવી રહ્યો છે. રાજ્યમાં 11 જાન્યુઆરીએ ગેસ સપ્લાય બંધ કરવામાં આવવાના સમાચાર હતા. જોકે, ગેસ સપ્લાય બંધ થતા કોઇને તકલીફ નહી પડે અને સમયસર પુરવઠો ચાલુ જ રહેશે.
દહેજમાં મેઈન્ટેનન્સના કારણે રાજ્યભરમાં પીએનજી બંધ નહીં થાય
ચરોતર વિસ્તારમાં ગેસ પૂરવઠાને અસર થશે
રાજ્યમાં ગેસ ડિસ્ટ્રિબ્યુશન માટે મજબૂત નેટવર્ક
દહેજ સિવાય અન્ય ટર્મિનલ ગુજરાતમાં છે
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023