મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
હક્કાબારના ઉપયોગમાં લેવાતા સામાનનો લાખોનો જથ્થો કબ્જે કરતી એસ.ઓ.જી.
News Jamnagar January 08, 2021
રાજકોટ
રાજકોટ શહેરના પોલીસ કમીશ્નર મનોજ અગ્રવાલ સાહેબ તથા સંયુક્ત પોલીસ કમીશ્નર ખુરશીદ અહેમદ સાહેબ તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન ૧ પ્રવીણકુમાર મીણા સાહેબ તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન – ર મનોહરસિંહ જાડેજા સાહેબ તથા એ . સી . પી . ક્રાઇમ ડી . વી.બસીયા સા.નાઓ તથા એસ.ઓ.જી.ના પો.ઇન્સ. આર.વાય.રાવલ સા.નાઓએ રાજકોટ શહેર વિસ્તારમાં ગે . કા . તમાકુ ઉત્પાદન તેમજ ગે.કા. રીતે હુક્કાબારના હુક્કામાં ઉપયોગમાં લેવાતા તમાકુ મીશ્રીત ફ્લેવર સબંધી પ્રવૃતી અટકાવવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને અમો પો.સબ ઇન્સ . એમ.એસ. અંસારીનાઓ તથા સ્ટાફના અન્ય માણસો પ્રયત્નમાં હતા.
તે દરમ્યાન આજરોજ અમારી ટીમના પો.હેડ.કોન્સ વિજેન્દ્રસિંહ એ . ઝાલા તથા પો.કોન્સ અઝહરૂદીનભાઇ બુખારીનાઓને સંયુકત રીતે મળેલ હકીકતને આધારે રાજકોટ યુનીવર્સીટી રોડ ઉપર મોમાઇ હોટલ પાસે આવેલ “ સ્મકાહ ” એક્ષોટીક ફ્લેવર એન્ડ ફેગેરેન્સ ૧૦૧ નામની દુકાન ફોર ક્વેર પ્લાઝા બીલ્ડીંગ માથી આરોપી ભવ્ય જયેશભાઇ ગંધા ઉ.વ.૨૨રહે.ભક્તીનગર સર્કલ વાણીયાવાડી -૩૭ કોર્નર “ શક્તિપા ” જલારામ ચોક રાજકોટ વાળાની દુકાનમાથી હક્કમાં ઉપયોગમાં લેવાતા નીચે મજબના સાધનો સી આર પી સી કલમ -૧૦૨ મુજબ કન્જ લીધેલ છે .
કજે કરેલ મુદામાલ : નં- ( ૧ ) હુક્કામાં ઉપયોગમાં લેવાતી અલગ – અલગ બ્રાંડની તમાકુ મિશ્રીત ફ્લેવરો નંગ -૧૦૩૨ કીમત રૂ . ૧,૩૪,૧૬o / ( ૨ ) હુક્કા નંગ -૨ કીમત રૂ .૨૦૦૦ / ( ૩ ) હુક્કામાં વપરાતી પ્લાસ્ટીકની પાઇપ નંગ -૪૬ કીમત રૂ .૪,૬૦૦ / ( ૪ ) હુક્કાના કોલસાને ગરમ રાખવા વપરાતો ફોઇલ પેપર પેકેટ નંગ -૧૦ કીમત રૂ .૭૦૦ / ( ૫ ) હુક્કાના કોલસાને સળગાવવા માટે વપરાતી ઇલેક્ટ્રીક સગડી નંગ -૧ કીમત રૂ .૮૦૦ / ( ૬ ) સ્ટેનલેસ સ્ટીલના ચીપીયા નંગ -૫ કીમત રૂ .૨૫૦ / ( ૭ ) હુક્કાના ઉપયોગમાં લેવાતું કોલસાનું પેકેટ નંગ -૧ કીમત રૂ .૨૦૦ / ૮ ) હુક્કાના ઉપયોગમાં લેવાતી માટીની ચીમની નંગ -૪૬ કીમત રૂ .૧૩૮૦ / મળી કુલ રૂ .૧,૪૪,૯૯૦ / – નો મુદ્દામાલ કબ્બે કરેલ છે .
આ કામગીરી કરનાર અધિકારી તથા સ્ટાફના માણસો રાજકોટ શહેર એસ.ઓ.જી.પો.ઇન્સ . આર.વાય રાવલ તથા પો.સબ.ઇન્સ એમ.એસ.અંસારી તથા પો.હેડ.કોન્સ ઝહીરભાઇ ખફી તથા પો.કોન્સ વિજેદ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ અઝરુદીનભાઇ બુખારી તથા અનીલસીંહ ગોહીલ તથા પો.કોન્સ જયુભા પરમાર તથા પો.હેડ.કોન્સ હરીભાઇ બાલાસરા તથા મહીલા પો.કોન્સ સોનાબેન મુળીયા નાઓ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024