મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રેયબન કંપનીના સિમ્બોલ વાળા ચશ્મા નો જંગી જથ્થો પકડી પાડતી સી.આઈ.ડી.ક્રાઈમ બ્રાન્ચ
News Jamnagar January 09, 2021
અમદાવાદ
મળેલ બાતમી ના આધારે અમદાવાદમાં આવેલ ગાંધી રોડ પર ભુપી ઓપ્ટીકલ નામની દુકાનમાં રેયબન કંપનીના ચશ્મા કોઇ બીલ કે આધાર પુરાવા વગર વેચાણ કરી વેપાર ધંધો કરતો હોવાની બાતમી મળેલ હોય જે બાતમી હકીકતની ઉપરી અધિકારી રેઇડ કરવા સારૂ મંજુરી મેળવી બાતમી આધારે અમો તથા પો.સ.ઇ. એસ.એ.પાટીલ તેમજ સ્ટાફના અન્ય માણસો જેમાં ( ૧ ) એ.એસ.આઇ વસંતભાઇ માનસંગભાઇ ( ૨ ) હે.કો જયેન્દ્રકુમાર કાન્તિલાલ ( ૩ ) હે.કો વિષ્ણુભાઇ શામળભાઇ ( ૪ ) પો.કો સુરેન્દ્રસિંહ રતનસિંહ. અમદાવાદ શહેરના ગાંધીરોડ , ખત્રી પોળની સામે આવેલ મામુ નાયકની પોળમાં પ્રવેશ કરતાં આવેલ દુકાનના પ્રથમ માળે ભુપિ ઓપ્ટીકલ નામની દુકાનના માલીક સુધીર હિરાલાલ ક્રિશ્નાની ઉ.વ .૩૯ ઘંઘો વેપાર મો.નં. ૭૩૮૩૨૫૮૬૪૧ રહે.૧૪-૧૫ રૂદ્ર રેસીડેન્સી , ભૈરવનાથ રોડ મણીનગર અમદાવાદ નાઓ પોતાની દુકાનમાં રેયબન કંપનીના ચશ્મા તથા રેયબન કંપનીના ચશમાના કવર રાખી વેચાણ કરવા બાબતે ખાત્રી તપાસ કરતા પંચનામાની વિગતે મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતા બીલ કે આધાર પુરાવા વગરનો હોય જે તમામ મુદ્દામાલની કુલ કિ.રૂ .૫,૯૭,૪૦,૦૦૦ / – તેમજ આરોપી પાસેથી કબજે કરવામાં આવેલ મોબાઇલ ફોન જેની કુલ કિંમત રૂ . ૪,૦૦૦ / – ગણી જે તમામ મુદ્દામાલ મળી કુલ કિંમત રૂ .૫,૯૭,૪૪,૦૦૦ / – નો મુદામાલ સી.આર.પી.સી કલમ .૧૦૨ મુજબ કબજે કરી આ કામના આરોપીને સી.આર.પી.સી કલમ ૪૧ ( ૧ ) ( ડી ) મુજબ ક .૨૦ / ૩૦ વાગે અટક કરવામાં આવેલ છે . જે અંગે કરેલ કાગળો તથા મુદ્દામાલ તથા આરોપીનો કબજો સંભાળી લઇ સ્ટેડા માં નોંધ કરી મળી આવેલ મુદામાલ બાબતે કંપનીના ઓર્થોરાઇઝ વ્યક્તિઓ પાસેથી ખરાઇ કરાવી જો કોપીરાઇટ એકટ નો ભંગ થતો હોય તો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે
( ૧ ) રેયબન કંપનીના સિમ્બોલવાળા ચમા નંગ -૧૯૫૮૦ મળી આવેલ જે એક નેગની આશરે કિ.રૂ .૩૦૦૦ / – લેખે કુલ કિ.રૂ .૫,૮૭,૪૦,૦૦૦ / – ની ગણી શકાય , ( ૨ ) રેયબન કંપનીના સિમ્બોલવાળા ચશ્માના કવર નંગ -૧૦૦૦ મળી આવેલ જે એક નંગની આશરે કિ.રૂ .૧૦૦૦ / – લેખે કુલ કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦ / – ની ગણી શકાય , જે ઉપરોક્ત તમામ ચશ્મા તથા ચશ્માના કવરનો મુદ્દામાલ અલગ – અલગ પૂઠાના બોકસ ભરી કુલ બોકસ ૩૬ જેની કુલ કિંમત રૂ .૫,૯૭,૪૦,૦૦૦ / – ની ગણી આપ સાહેબે તપાસ અર્થે કબજે કરેલ છે જે રેયબન કંપનીના ચશ્માના ઉપરોકત ઇસમો પાસે બીલ તેમજ કોઇ આધાર પુરાવો મોગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવે છે બાદ સદર દુકાનની માલીકી વિશે પૂછતો પોતે દુકાનના માલિક હોવાનું જણાવેલ તેમજ આ કજે કરેલ રેયબન ચશમાં ક્યાંથી લાવેલ છે તે બાબતે પુછપરછ કરતા આ માલ દિલ્લી તેમજ મુંબઇ ખાતેના જુદા – જુદા વેપારીઓ પાસેથી લાવતા હોવાનું જણાવેલ જેમાં દિલ્લી ખાતે ( ૧ ) સ્કાય ઓપ્ટીકલ ૧૪૩૦ ર ગલી કાસીમજાન બલ્લીમારણ ચાંદની ચોક દિલ્લી -૧૧૦૦૦૬ ના માલિક શાહિદભાઇ જેના પુરા નામની ખબર નથી તે મો.નં. ૯૮૧૮૪૬૪૭૬૫ ( ર ) સન ઓપ્ટીકલ ૬૪૯૩ ફતેપુરી ચાંદની ચોક દિલ્લી -૬ ના માલિક નિખિલભાઇ જેના પુરા નામની ખબર નથી તે મો.નં. ૯૬૫૬૮૮૫૮૮૮ ખાતે ( ૩ ) જય શંકર ટ્રેડસ ૫૮ , સુંગધી બિલ્ડીંગ સુતાર સાલ મુંબઈ- ૪૦૦૦૦૨ ના માલીક રાજુભાઈ જેના પુરા નામની ખબર નથી તે મો.નં. ૮૩૬૯૮૨૭૩૬૩ ( ૪ ) અંખડ જયોત ઓપ્ટીકલ બ ૪૦૬ વેન્કટેશ કીત બાલાજી કોમ્પલેક્ષ ૧૫૦ ફુટ રીંગરોડ ભંયદર વેસ્ટ મુંબઈ જેના માલીકના નામની ખબર નથી કે જેનો મો.નં .૯૯૩૦૪૩૭૩૮૩ નો છે , તે તમામ જગ્યાઓએ થી મોબાઇલથી ઓડર આપી ટ્રામ્પોર્ટ મારફતે મગાવતા હોવાનું જણાવે છે બાદ સદર ઇસમની અંગ ઝડતી કરતા તેના પેન્ટના ખિસ્સા માંથી એક જીઓ કંપનીનો કાળા કલરનો મોબાઇલ મળી આવેલ જેનો આઈ . એમ . ઈ . આઈ નંબર નં- ( ૧ ) ૯૧૧૬૪૪૯૦૪૦૦૮૬૮૦ ( ૯૧૧૬૪૪૯૦૪૦૦૮૬૯૮ નો છે . જેની કિંમત આશરે રૂ .૪,૦૦૦ / – ગણી તપાસ અર્થે કબજે લીધેલ છે
એસ.એમ. ચૌધરી ડીટેકટીવ પોલીસ ઇન્સ્પેકટર , સી.એફ.સી.સેલ , સી.આઇ.ડી. ક્રાઇમ ,ગાંધીનગર નાઓનો રીપોર્ટ કે , આજરોજ પોલીસ મહાનિદેશક , સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ , ગાંધીનગર તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક , તથા પોલીસ અધિક્ષક , ( વહીવટ ) સી.આઇ.ડી.ક્રાઇમ ની સૂચના અને માર્ગદર્શન મુજબ કોપીરાઇટ એકટનો ભંગ કરતા ઇસમો વિરૂધ્ધ વધુમાં વધુ કેસો કરવા પેટ્રોલીંગ રાખી વોચ તપાસમાં રહેવા સારૂ જણાવેલ હોય જે આ અંગે.આ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024