મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ઇનામી કાર્ડ પર ગેરકાયદેસર ઇનામી પ્રથા ચલાવતા ચાર સખ્સોને 3.44 લાખનો મુદામાલ સાથે પોલીસે દરોડો પાડી દબોચી લીધા.
News Jamnagar January 09, 2021
જામનગર
જામનગર જીલ્લા પોલીસ અધીક્ષક દિપન ભદ્રન સાહેબ તથા ઇન્ચાર્જ પો . અધિ . નિતેશ પાંડે સાહેબની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઇ સાહેબના માર્ગદર્શન મુજબ પંચકોષી ‘ એ ‘ ડીવી . પો.સ્ટે.ના પો.સ.ઇ. બી.એસ.વાળા તથા સ્ટાફના પો . હેડ કોન્સ . શૈલેન્દ્રસિંહ એસ . જાડેજા તથા જીતેશભાઈ વાળા તથા રામદેવસિંહ જાડેજા તથા પો . કોન્સ . સંદિપભાઈ જરૂ તથા દેવેન્દ્રસિંહ જાડેજા પો.સ્ટે . હાજર હતા તે દરમ્યાન પો . હેડ કોન્સ . શૈલેન્દ્રસિંહ જાડેજા તથા પો . કોન્સ . દેવેન્દ્રસિંહ જાડેજાને સંયુક્ત ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે ,હાપા ગામ પાદરમાં એક સફેદ કલરની ઇકો રજી.નં. GJ – 03 – LB – 1696 વાળી ઉભી રાખી ચાર ઇસમો ઇનામી કાર્ડ અંગે જાહેરાતો કરી લોકોને લોભામણી લાલચ આપે છે જે હકીકત આધારે કાયદેસર કાર્યવાહી કરી રેઇડ કરતા નીચે મુજબના ઇસમોને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ ઇનામી પ્રથા અથવા પૈસા ફેરવવાની યોજના ( નિયંત્રણ ) કાયદો -૧૯૭૮ ની કલમ – પ મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસર તપાસ હાથ ધરેલ છે .
પકડાયેલ આરોપીઓ : – ( ૧ ) અમરાભાઈ હદાભાઈ વરૂ રહે . ધ્રોલ જુના રેલ્વે સ્ટેશન વિસ્તાર તા . ધ્રોલ , જીલ્લો – જામનગર ( ૨ ) લાલાભાઈ ઉર્ફે લાલજી હીરાભાઈ ગોલતર રહે.રંગપર પાટીયુ , ઇટુના ભઠ્ઠાની બાજુમાં તા.પડધરી , જીલ્લો – રાજકોટ ( ૩ ) કમલેશભાઈ ઉર્ફે સાગર કરમણભાઈ ઉર્ફે બાબુભાઈ ગમારા રહે . હાલ માવાપર ગામ તા.ધ્રોલ જીલ્લો – જામનગર , મુળ ગામ લતીપર તા.ધ્રોલ જીલ્લો – જામનગર ( ૪ ) કાનજીભાઈ નાગજીભાઈ , રહે.રંગપર પાટીયુ , ઇટુના ભઠ્ઠાની બાજુમાં તા.પડધરી , જીલ્લો – રાજકોટ ક પકડવા બાકી આરોપીઓ : – નિલેશભાઈ નારણભાઈ વરૂ રહે.માધાપર ગામ તા.ધ્રોલ જી.જામનગર તથા તપાસમાં ખુલે તે જ કલ્પે કરેલ મુદામાલ : – ઇનામી સ્કેચ કાર્ડ નંગ -૧૪ કિ.રૂ .૦૦ / – તથા જુદી – જુદી ચીજ – વસ્તુ / પ્રોડક્ટસ કુલ રૂ .૧૭૯૦૦ / તથા મોબાઇલ નંગ -૪ કિ.રૂ .૧૬૦૦૦ / – તથા રોકડ રૂ .૧૦૬૨૦ / – તથા ઇકો કાર કિ.રૂ .૩,૦૦,૦૦૦ / – મળી કુલ રૂ .૩,૪૪,૫૨૦ / – નો મુદામાલ . આ કાર્યવાહી પંચકોશી ‘ એ ‘ ડીવી . પો.સ્ટે . ના પો.સબ ઇન્સ . બી.એસ.વાળા તથા સ્ટાફના પો . હેડ કોન્સ . શૈલેન્દ્રસિંહ જાડેજા તથા જીગ્નેશભાઈ વાળા તથા રામદેવસિંહ જાડેજા તથા પો . કોન્સ . દેવેન્દ્રસિંહ જાડેજા તથા સંદિપભાઈ જરૂ વિગેરે નાઓએ કરેલ છે .
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024