મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પાછતરના ગ્રામ સેવક 10 હજાર ની લાંચ લેતા આવી ગયાં એ.સી.બી.ની પકડમાં
News Jamnagar January 11, 2021
દેવભૂમિ દ્વારકા
આરોપીઃ- સંજયભાઇ ચતુરભાઇ ઓળકીયા ઉ.વ.૨૭ નોકરી ગ્રામ સેવક, વર્ગ-૩, પાછતર ગ્રુપ તા.ભાણવડ જી.દેવભુમીદ્રારકા એ સબસીડીની રકમ મંજુર કરાવવા માટે માંગી હતી 10 હજાર ની લાંચ
એક જાગૃત નાગરીક ફરીયાદીએ મુખ્ય મંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના હેઠળ પોતાની ખેતીની જમીનમાં ગોડાઉન બનાવેલ. બાદ સરકારશ્રી તરફથી યોજના મુજબ મળતી સબસીડીની રકમ મંજુર કરાવવા આ કામના આરોપીને સ્થળ વિઝીટ કરવા બોલાવેલ જેથી આરોપીએ ફરીયાદીની સબસીડીની ફાઇલ મંજુર કરાવવા રૂ.૧૦,૦૦૦/-ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, દેવભુમી દ્રારકા એ.સી.બી. પો.સ્ટે.નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાંનુ આયોજન કરતાં આ કામના આરોપીએ ફરીયાદી પાસે રૂ.૧૦,૦૦૦/-ની માંગણી કરી, સ્વીકારી, સ્થળ ઉપર પકડાય જઇ ગુન્હો કર્યા બાબત. રંગે હથો ઝડપી પડેલ હતા.
આ કામગીરી કરનાર ટ્રેપીંગ ઓફીસર એ.ડી.પરમાર, પો.ઇન્સ. ઇન્ચાર્જ દેવભુમી દ્રારકા એ.સી.બી. પો.સ્ટે. તથા દેવભુમી દ્રારકા/જામનગર સ્ટાફ આરોપી નો કોવીડ-19 નો રિપોર્ટ કરાવ્યા બાદ ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં તજવીજ કરવામાં આવેલ છે.સુપરવિઝન ઓફીસર એ.પી. જાડેજા, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023