મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
4 રાજ્યમાં તરખાટ મચાવનાર કુખ્યાત- ચઠ્ઠી બનિયાન પલાસ ગેંગના બે સાગરીતોને મુદ્દામાલ સાથે ઝડપી ઘરફોડ ચોરીના કુલ- ૬૦ થી વધુ ગુન્હા નો ભેદ ઉકેલતી એલ.સી.બી.
News Jamnagar January 12, 2021
અમદાવાદ
ગુજરાત , મહારાષ્ટ્ર , રાજસ્થાન અને કર્ણાટક રાજ્યમાં તરખાટ મચાવનાર કુખ્યાત- “ ચઠ્ઠી બનિયાન – પલાસ ગેંગ ”
અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં નોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા સારૂ પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ અમદાવાદ નાઓએ જીલ્લા પોલીસ વડા , વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓને સૂચના આપેલ હતી.
જે અન્વયે જીલ્લા પોલીસ વડાશ્રીએ ખાસ એકશન પ્લાન બનાવી વ્યુહાત્મક જગ્યાએ નાકાબંધી અને અસરકારક વાહન ચેકીંગ કરી પરીણામ લક્ષી કામગીરી કરવા જીલ્લાના અધિકારીઓને ખાસ સૂચના કરેલ તેના ભાગરૂપે એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર .આર.જી.ખાંટ નાઓએ પો.સ.ઇ. .એમ.પી.ચૌહાણ , પો.સ.ઇ. જી.એમ. પાવરા અને પો.સ.ઇ. . આર.એસ. શેલાણા તથા એલ.સી.બી.ના માણસોની અલગ અલગ ટીમો બનાવી ગુન્હા શોધવા સૂચના કરેલ તેના ભાગ રૂપે ટીમે જીલ્લામાં નોધાયેલ અને વણ શોધાયેલ રહેવા પામેલ ગુન્હાનો અભ્યાસ કરી , ગુન્હાની એમ.ઓ. આધારે સ્કૂટીની કરી પોતાના બાતમીદારો કાર્યરત કરેલ તેના પરીણામ સ્વરૂપ “ ચઠ્ઠી બનિયાન પલાસ ગેંગ ” ની સંડોવણી જણાઇ આવેલ જેથી ચોક્કસ દિશામાં કેન્દ્રિત કરી ગેગ ઝબ્બે કરવા પ્રયાસ હાથ ધરેલ તેના ફળ સ્વરૂપે પો.સ.ઇ. આર.એસ.શેલાણા ની ટીમના હે.કોન્સ અજયસિંહ ચુડાસમાં , હે.કોન્સ . બિરેન્દ્રસિંહ ડાભી અને પો.કોન્સ . ખુમાનસિંહસોલંકી નાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે
અમદાવાદ – ઇન્દોર હાઇવે રોડ , ચાંદિયેલ બીજના અમદાવાદ તરફના છેડે વોચ ગોઠવી ચડી બનિયાન – પલાસ ગેંગ ” ના બે સાગરીતોને ભારે જહેમતથી ઝડપી પડેલ “ ચઠ્ઠી બનિયાન – પલાસ ગેંગ ” ના બે સાગરીતો રૂ . ૪૦,૦૦૦ / – ના ઓરીજીનલ મુદામાલ સાથે ઝડપાયા ( ૧ ) જાનુભાઇ દલાભાઇ જાતે પલાસ ઉ.વ .૩૦ રહે.ખજુરીયા ગામ મિનામાં ફળીયુ તા.ગરબાડા જિ.દાહોદ ( ૨ ) કમલેશ પારૂ ગમાર ઉ.વ .૨૫ રહે.નેલસુર ગામ , ઘાટી ફળીયુ તા.ગરબાડા જિ.દાહોદ ઉકત આરોપીઓ પાસેથી મળી આવેલ રોકડ રકમ રૂ .૪૦,૦૦૦ / – સંબધે પૂછપરછ કરતા આશરે ત્રણેક માસ પહેલા કણભા જી.આઇ.ડી.સી.માં કંપનીના તાળા તોડી રોકડ રકમની ચોરી કરેલ તે પૈકીના નાણા હોવાનું જણાવતા અટકાયત કરી યુક્તિ પ્રયુક્તિ થી ઘનિષ્ઠ પૂછપરછ કરતા છેલ્લા બે વર્ષથી વધુ સમય દરમ્યાન -૬૦ થી વધુ ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપેલાની કેફીયત આપેલ ૬૩ થી વધુ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલાયો આરોપીઓએ પોતાના સાગરીતો સાથે મળી છેલ્લા બે વર્ષ દરમ્યાન અમદાવાદ ગ્રાપ્ય જીલ્લના અસલાલી પો.સ્ટે . – ૫ , સાંણદ પો.સ્ટે . – ૩ , કણભા પો.સ્ટે . – ૧ , અમદાવાદ શહેર -૮ , નવસારી -૪ , વલસાડ -૮ , સૂરત સીટી -૫ , સુરત ગ્રામ્ય -૧૫ ભરૂચ -૨ , આંણદ -૧ , ખેડા -૧ , તથા કર્ણાટકા રાજ્યના બેગ્લોર -૨ , મહારાષ્ટ્ર રાજ્યના ભૂસાવર , ધાનું , વાન -૩ , તેમજ રાજસ્થાન રાજ્યના આબુરોડ , જોધપુર પાલી -૨ , તથા દમણ -3 મળી ૬૩ થી વધુ ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપેલાની કેફીયત આધારે ખાત્રી તપાસ કરતા અત્રેના જીલ્લાના કણભા પો.સ્ટે . – ૧ , અસલાલી પો.સ્ટે . – ૧ , ખેડા ટાઉન પો.સ્ટે . – ૧ , નવસારી રૂરલ -૧ , સુરત ગ્રામ્ય પલસાણા પો.સ્ટે . – ૧ , અમદાવાદ શહેરના નારોલ પો.સ્ટે .૧
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024