મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી શહેર એસ.ઓ.જી.શાખા.
News Jamnagar January 12, 2021
રાજકોટ
રાજકોટ શહેરના મહે . પોલીસ કમિશ્નર સાહેબ મનોજ અગ્રવાલ સા . તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર સા . ખુરશીદ અહેમદ સા . તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન -૧ પ્રવિણકુમાર સા . તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન -૨ મનોહરસિંહ જાડેજા સા . તથા મદદનિશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડી.વી.બસીયા સા . તરફથી આગામી ઉતરાયણના તહેવાર અનુસંધાને રાજકોટ શહેરમાં નારકોટીકસ પદાર્થની હેરાફેરી કે વેચાણ કરતા અને અસામાજીક પ્રવૃતિ આચરનારા કે આ પ્રકારના નારકોટીકસ પદાર્થનું સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કાયૅવાહી કરવા સુચના આપેલ હોય.
જે સંબધે રાજકોટ શહેર પોલીસ પ્રતિબધ્ધ હોય જે અન્વયે આજરોજ તા .૧૧ / ૧ / ૨૦૨૧ ના રાજકોટ શહેર અમો આર.વાય.રાવલ પો.ઇન્સ . એસઓજી રાજકોટ શહેર તથા સાથે સ્ટાફના પો.હેડ.કોન્સ . કિશનભાઇ ખેંગારભાઇ તથા મોહીતસિંહ બનુભા જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ઝાલા તથા ડ્રાઇવર કૃષ્ણસિંહ બાપાલાલ એસ.ઓ.જી. શાખાની સરકારી જીપ માં શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય.
જે દરમ્યાન નવા બસસ્ટેન્ડ પાછળ જય ગાત્રાળ ટી સ્ટોલ ની સામે રોડ ઉપર રાજકોટ ખાતેથી મનીષભાઇ ગોવિંદભાઇ કાલરીયા જાતે પટેલ ઉવ ૪૨ ધંધો મજુરી રહે . હરીકુંજ એપાટૅમેન્ટ , બલોક નં -૩૦૨ , ગેડા સકૅલ પાસે , મોરબી વાળા ના કન્ધા માથી નશાકાર પદાર્થો ગાંજાનો જથ્થો મળી આવતા ધોરણસર કાયૅવાહી કરી આ અંગે એ – ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એકટ અંતગર્ત ગુન્હો નોંધવાની તજવીજ કરવામાં આવનાર છે .
આરોપીની ધરપકડ અંગેની કાયૅવાહી કોરીડ ટેસ્ટ બાદ કરવામાં આવશે . મળી આવેલ મુદામાલઃ ગાંજાનો જથ્થો ૧૦૦ ગ્રામ કિ.રૂ .૧૦૦૦ / આરોપીઓઃ મનીષભાઇ ગોવિંદભાઇ કાલરીયા જાતે પટેલ ઉવ ૪૨ ધંધો ટાઇલ્સ ફેકટરીમાં મજુરીકામ રહે . હરીકુંજ એપાર્ટમેન્ટ , બલોક નં -૩૦૨ , ગેડા સકૅલ પાસે , મોરબી કામગીરી કરનાર : એસ.ઓ.જી.ના પો.ઇન્સ . આર.વાય.રાવલ તથા પો.હેડ.કોન્સ . કિશનભાઇ ખેંગારભાઇ તથા મોહીતસિંહ બનુભા જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ઝાલા તથા કૃષ્ણસિંહ બાપાલાલ વગેરે જોડ્યા હતા
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024