મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વિદેશી દારૂના લાખોના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
News Jamnagar January 12, 2021
રાજકોટ
મકરસક્રાંતી તહેવાર નીમીતે ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારુ કુલ કિ.રૂ. ૬,૪૦,૨૭૦ / – ના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ એહમદ સાહેબ તથા ડી.સી.પી. ઝોન – ૧ પ્રવિણકુમાર સાહેબ તથા ડી.સી.પી. ઝોન – ર મનોહરસિંહ જાડેજા સાહેબ તથા એ.સી.પી. ક્રાઇમ ડી.વી.બસીયા સાહેબ નાઓએ શહેર વિસ્તારમાં તાજેતરમાં મકરસક્રાંતીના તહેવાર અનુસંધાને ગે.કા. ઇંગ્લીશ દારુની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા વધુને વધુ કેશો શોધી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ જે કરેલ સુચના અન્વયે અમો પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.બી.ધાંધલ્યાની ટીમના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન પોલીસ હેડ કોન્ટેબલ રધુવીરસિંહ વાળા , સુભાષભાઇ ઘોઘારી , શકિતસિંહ ગોહિલને મળેલ હકીકતના આધારે ડો . રાધાકૃષ્ણ રોડ , ઉપર આવેલ ગોપાલ મંડપ સર્વીસ નજીક રાજકોટ ખાતેથી નીચે જણાવેલ વિગતે ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારુ પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે ,
આરોપીઓના નામ ( ૧ ) સંજય ઉર્ફે માજન પ્રફુલભાઇ લાઠીગરા ઉ.વ. ૪૮ રહે . રૈયારોડ , બ્રમ્પસમાજ ગ્રામજીવન સોસાયટી શેરી નં . ૪/૧ કોર્નર “ પીતૃકૃપા ” રાજકોટ ( ર ) દિપેશ નરેશભાઇ રાજાણી ઉ.વ .૩૩ રહે . જસદણ પુષ્કરધામ સોસાયટી શેરી નં . ૧ , બ્લોક નં . ૧ , તા.જી. રાજકોટ કન્જ કરેલ મુદામાલઃ ( ૧ ) સીઝેયર રેર એજડ વ્હીસ્કી બોટલ નંગ – ૬૦ કિ.રૂ. ૪૯,૨૦૦ / ( ૨ ) બ્લેન્ડર પ્રાઇડ અલ્હા પ્રીમીયમ હીસ્કી બોટલો નંગ – ૧૧૦ કિ.રૂ. ૧,૦૧,૧૫૦ / ( 3 ) કેપ્ટન મોર્ગન ઓરીજીનલ રમ બોટલો નંગ – ૨૪ કિ.રૂ. ૧૪,૨૮૦ / ( ૪ ) રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કી બોટલો નંગ – ૩૪ કિ.રૂ. ૧૭,૬૮૦ / ( ૫ ) મેકડોવેલ્સ નં . ૧ સેલીબ્રેશન XXX રમ બોટલો નંગ – ૧૨ કિ.રૂ. ૫,૪૬૦ / ( ૬ ) સ્વીફટ ડીઝાયર કાર નં . જી.જે.૦૩.એલ.બી .૯૪૧૪ કિ.રૂ. ૪,૫૦,૦૦૦ / ( ૭ ) બે મોબાઇલ ફોન કિ.રૂ. ૨,૫૦૦ / કુલ મુદામાલ ૨ , ૬,૪૦,૨૭૦ /
આ કામગીરી કરનામ અધિકારી કર્મચારી પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ગઢવી પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.બી.ધાંધલ્યા , પોલીસ હેડ કોન્સ્ટબલ સુભાષભાઇ ઘોઘારી , રઘુવીરસિંહ વાળા , સિધ્ધરાજસિંહ જાડેજા , રાજેશભાઇ બાળા , પ્રદિપસિંહ જાડેજા પોલીસ કોન્ટેબલ શકિતસિંહ ગોહિલ , અશોકભાઇ ડાંગર ધ્વારા કામગીરી કરવામાં આવેલ છે .
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025