મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
BMW અને બાઇક વચ્ચે અકસ્માત બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત.
News Jamnagar January 13, 2021
રાજકોટ
સૂત્ર મુજબ માહિતી અનુસાર,રાજકોટ મંગળવારે મોડીરાત્રે થોરાળા વિસ્તારના રહેવાસી 45 વર્ષીય જયંતીભાઈ રાઠોડ પોતાની નોકરી પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓ કોર્પોરેશનમાં ઢોર પકડવાનું કામ કરતા હતા. તેઓ પોતાની બાઈક પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે રાજકોટના અમૂલ સર્કલ પાસે પૂરપાટ દોડતી આવેલી BMW કારે બાઈકને ટક્કર મારી હતી. GJ-12-AX-7785 નંબરની BMW કારે જયંતીભાઈની બાઈકને અડફેટે લીધી હતી. અમૂલ સર્કલના 80 ફૂટ રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. જેમાં BMW કારે જયંતીભાઈને ધસડ્યા હતા. જ્યાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.આ અંગે થોરાળા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
આ કાર નો ચાલક લક્કીરાજ ભગવાનજી અકવાલીયા કેફી પદાર્થ પીને ગાડી હંકારતો હોવાનું પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે. ત્યારે હાલ પોલીસે લક્કીરાજની અટકાયત કરી છે. અકસ્માતમાં બીએમડબલ્યુ કારના આગળના ભાગનો ભૂકો બોલી ગયો હતો.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024