મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આંતરરાજ્ય વાહન ચોરી કરતી ત્રિપુટીને ૨૩ મોટર સાયકલ 10લાખ થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી
News Jamnagar January 16, 2021
નવસારી
નવસારી તા .૧૬ / ૦૧ / ૨૦૨૧ આંતર રાજ્ય વાહન ચોરી કરતી ટોળકી ના ત્રણ આરોપીઓને ચોરીની ત્રેવીસ ( ૨૩ ) મોટર સાયકલ કિં . રૂ .૧૦,૨૧,૯૯૦ / – ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી નવસારી અત્રેના નવસારી જીલ્લાના વાહન ચોરીના વણ શોધાયેલા ગુના શોધી કાઢવા . જિલ્લા પોલીસ વડા દ્વારા લોકલ ક્રાઇમ બ્રાંચને સુચના અપાઇ હતી પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય સાહેબ તથા આર.ડી.ફળદુ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક નવસારી નાઓના સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર વી.એસ.પલાસ નવસારીનાઓએ ટીમો બનાવી વાહન ચોરોને પકડી પાડવા ઓપરેશન હાથ ધર્યું હતું .
એલ.સી.બી.ની ટીમ સાથે પો.ઇન્સ . વી.એસ.પલાસ , પો.સ.ઇ. કિનપાલસિંહ એચ.પુંવાર , પો.સ.ઇ. એમ.જી.પાટલ સહિતની ટીમ તા .૧૨ / ૦૧ / ૨૦૧૮ ના રોજ મરોલી પોલી સ્ટેશન વિસ્તારની હદમાં વાડાગ્યામ ત્રણ રસ્તા પાસે વાહનચેકિંગ હાથ ધર્યું હતું .
જેમાં મળેલ બાતમી તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપી ( ૧ ) ઇલુ ઉર્ફે નિલેશ નાયકડા ડાવર ( ૨ ) ભુચરસિંહ ઉર્ફે બુચના શંકરભાઇ કનેશ ( ૩ ) સિલદાર કરમસિંહ ચૌહાણ નાઓને ચોરીની બે મોટરસાયકલો સાથે પકડી પાડવામાં આવેલા અને તેઓની પુછપરછ કરતા ઉપરોકત બંન્ને મોટરસાયકલ ચોરીની હોવાનો ઘટસ્ફોડ થયેલ હતો . જેથી મરોલી પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.નં .૧૧૮ ર ૦ ર ૩ ર ૧ oo૨૦ / ૨૦૨૧ ઇપીકો કલમ ૩૭૯ , ૧૧૪ મુજબના ગુનાના કામે અટક કરી તા .૧૯ / ૦૧ / ૨૦૨૧ ના કલાક ૧૫/૦૦ સુધીના રીમાન્ડ પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવવામાં આવેલ . ત્રણેય આરોપીઓની વધુ પુછપરછમાં મધ્યપ્રદેશના રીઢા વાહન ચોરોએ નવસારી જીલ્લા ઉપરાંત રાજયમાંથી ૨૧ મોટરસાયકલોની ચોરી કરી પોતાના વતન મધ્યપ્રદેશ અલીરાજપુર જીલ્લાના વડદલા , દરખડ તથા સોંરવા ગામે હોવાની કબુલાત કરતા પો.સ.ઇ. પુવાર , પો.સ.ઇ. પાટીલ તથા સ્ટાફના અન્ય પોલીસ માણસો ટીમ સાથે મધ્યપ્રદેશ અલીરાજપુર ખાતે જઇ સર્ચ કરી ત્યાંથી કુલ ૨૧ મોટર સાયકલો કજે કરવામાં આવેલ છે અને વધુ ગુના ડિટેકટ થવાની શક્યતા રહેલ છે તેમજ આરોપી ( ૧ ) ઇલુ ઉર્ફે નિલેશ ડાવર તથા ( ૨ ) ભુચરસિંહ ઉર્ફે બુચના શંકરભાઇ કનેશનાઓ ભરૂચ જિલ્લાના વાહન ચોરીઓના કુલ ૨૯ જેટલા ગુનાઓમાં વોન્ટેડ હોવનું તેમજ આરોપી ભુચરસિંહ ઉર્ફે બુચના શંકરભાઇકનેશનાઓ નવસારી જિલ્લાના ચીખલી પો.સ્ટે.ના સને ૨૦૧૩ ના એક ગુનામાં વોન્ટેડ હોવાનું જણાય આવેલ છે .
સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.જી.પાટીલ પેરોલ ફર્લો સ્કોડ એટેચ , એલ.સી.બી. નવસારીનાઓ કરી રહેલ છે . પકડાયેલ આરોપીનું નામ : ૧ ) ઇલુ ઉર્ફે નિલેશ નાયકડા ડાવર ઉ.વ ૨૫ ધંધો મજુરી ( ટાઇલ્સ બેસાડવાનો ) હાલ રહેવાસી મરોલી ચાર રસ્તા તાલીફના બિલ્ડીંગમાં બીજા માળે તા.જલાલપોર જી.નવસારી મુળરહે . ખાડા ફળીયા બડદલાગામ તા.જી.અલીરાજપુર ( મધ્યપ્રદેશ ) ( ભરૂચ જિલ્લાના ૨૯ ગુનાઓમાં વોન્ટેડ ) ( ૨ ) ભુચરસિંહ ઉર્ફે બુચના શંકરભાઇ કનેશ ઉ.વ.રર ધંધો મજુરી રહેવાસી હાલ ટીમ્બા વરસીંગભાઇના ખેતરમાં જી.સુરેન્દ્રનગર મુળરહે . લુધીયાવડ ફળીયું દરખડ ગામ તા.કઠીવાડા જી.અલીરાજપુર ( મધ્યપ્રદેશ ) ( ભરૂચ જિલ્લાના ૨૯ ગુનાઓમાં તથા નવસારી જિલ્લાના ચિખલી પો.સ્ટે.ના ૨૦૧૩ ગુનામાં વોન્ટેડ ) ( ૩ ) સિલદાર કરમસિંહ ચૌહાણ ઉ.વ .૨૧ ધંધો કડીયાકામ રહે . કાપોદરા ભરવાડ ગલી પ્રતાપભાઇ ભરવાડની ચાલીના રૂમમાં ભાડેથી સુરત મુળ રહે . ગંદારીયા ફળીયા સુમનીયાવાડ ગામ તા.સોંઢવા જી.અલીરાજપુર ( મધ્યપ્રદેશ ) વોન્ટેડ આરોપી : ( ૧ ) ગોવિંદ રેમલીયા જમરા રહે.હાલ પટેલ ફળીયા સોરવા મુળ રહે . કુંભીગામ તા.જી. અલીરાજપુર ( મધ્યપ્રદેશ ) કન્જ કરેલ મુદ્દામાલ : – અલગ- અલગ મોડલની મોટર સાયકલો જેવી કે , હિરો પ્લેન્ડર , પેશન પ્રો , યામાહા YZ , પલ્સર , હોર્નેટ , ડિલક્સ , ફેઝર , હોન્ડા સાઇન મળી કુલ્લે ૨૩ વાહનો કિં . રૂ . ૧૦,૨૧,૯૯૦ / -નો મુદ્દામાલ શોધાયેલ ગુના
આ કામગીરી કરનાર અધિકારી / કર્મચારી પો.ઇન્સ વી.એસ.પલાસ , પો.સ.ઇ કે.એચ.પુવાર , પો.સ.ઇ એમ.જી.પાટીલ તથા કલ્યાણભાઈ રામભાઇ , સુનિલસિંહ દેવિસીંહ , જયેશભાઇ ગોવિંદભાઇ , અરૂણસિંહ જગતસિંહ , વિજયસિંહ દલપતસિંહ બાધરસહ હરીભાઇ , સુરેશભાઇ વિષ્ણુભાઇ , નિલેશભાઇ અશોકભાઇ , મિલનભાઇ મનસુખભાઇ , કિરણભાઈ ભગુભાઇ , અર્જુનભાઇ પ્રભાકરભાઇ , વિપુલભાઈ નાનુભાઇ , સંદિપભાઇ ડેર ,
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024