મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પોષ વિસ્તારમાં ચાલતી મહિલાઓની જુગાર ની મહેફિલ પર ત્રાટકી લોકલ ક્રાઈમ બ્રાન્ચ.
News Jamnagar January 18, 2021
જામનગર
જામનગરમાં ગાઈકલે શહેર માં ચકચાર બનેલા જુગાર દરોડાની વિગત આ મુજબ છે, શહેરના હાથી કોલોની વિસ્તારમાં શેરી નંબર-1માં ઓમકાર એપાર્ટમેન્ટના બ્લોક નંબર 102ના ફ્લેટમાં રહેતી પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલના પુત્રવધુ દિવ્યા હીતેશભાઇ ચંદ્રેશભાઇ કોરડીયાના ફ્લેટમાં જુગાર રમાતો હોવાની એલસીબી પોલીસને બાતમી મળી હતી.આ બાતમીને આધારે પીઆઈ ચોધરી સહિતના સ્ટાફે શનિવારે રાત્રે ઉપરોક્ત સ્થળે દરોડો પાડ્યો હતો.
જેમાં દિવ્યાબેન હીતેશભાઇ ચંદ્રેશભાઇ કોરડીયા પટેલ ઉવ.૪૦ હાથી કોલોની, શેરી નંબર-૧, ઓમકાર એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૧૦૨, પહેલા માળે જામનગર નિતાબેન ભરતભાઇ મગનભાઇ જોષ્ની બ્રાહમણ ઉવ.૬૦ રહે. પ્રતાપેશ્વર મહાદેવ મંદીર સામે, અલંક એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૧૦૧, જામનગર( મોતીબેન દયાળભાઇ પરસોતમભાઇ પટેલ ઉવ.૭૬ ધંધો નિવૃત રહે. ઇન્કમ ટેક્ષ ઓફીસ પાછળ, બ્રાહમણનો ડેલો, જામનગર કારીબેન માલદેભાઇ કેશુરભાઇ ચાવડા આહીર ઉવ.૪૫ ધંધો ઘરકામ રહે. ગોકુલનગર શ્યામનગર શેરી નંબર-૩, જામનગર ડિમ્પલબેન કપીલભાઇ નટુભાઇ ગઢીયા દરજી ઉવ.૩૫ ધંધો ઘરકામ રહે. અણદા બાવાનો ચકલો, લાલા મહેતાની શેરીની બાજુમા છાપીયા શેરી, જામનગર મનહરબા પ્રવિણસિંહ ચનુભા વાળા ગીરા ઉવ.૫૪ ધંધો ઘરકામ રહે. રામેશ્વરનગર, વિનાયકપાર્ક, શેરી નં-૪ જામનગર) પુષ્પાબેન મનીષભાઇ ઉકાભાઇ ચાવડા મોચી ઉ.વ.૫૦ ધંધો ઘરકામ રહે નાગરચકલો લાલા મહેતાની શેરી જામનગર જયદીપાબેન વિજયભાઇ બટુકગીરી ગોસ્વામી બાવાજી ઉ.વ.૩૩ ધંધો ઘરકામ રહે. શરદારનગર શેરી નં-૭ સાંઢીયાપુલ પાસે જામનગર પ્રીયાબેન જગદીશભાઇ રામાભાઇ રાબા ગઢવી ઉ.વ.૪૫ રહે રાજપાર્ક સાંઇબાબાના મંદીર પાસે જામનગર લક્ષ્મીબેન ડો/ઓ વિક્રમશીભાઇ ગલાલચંદ વોરા જૈન ઉ.વ.૫૮ રહે.મહાલક્ષ્મીચોક સ્કુલની બાજુમાં જામનગર સતીબેન રણમલભાઇ અરશીભાઇ જાડેજા મેર ઉ.વ.૪૨ રહે. ગોકુલનગર જકાતનાકા પાસે, શેરી નંબર-૧, જામનગર પ્રવિણાબેન ભરતભાઇ તુલશીભાઇ ચંદારાણા લોહાણા ઉવ.૬૨ રહે. સિકકા, હાઉસીંગ બોર્ડ બ્લોક નંબર 16 તા.જી.જામનગર વિજયાબા ચંદ્રસિંહ ભીખુભા જાડેજા ગીરા ઉવ.૪૫ ધંધો ઘરકામ રહે. ખોડીયાર કોલોની, ૮૦ ફુટનો રોડ, એમ.બી.શર્મા સ્કુલ પાસે, જામનગર અંજુબેન કલ્પેશભાઇ દામજીભાઇ ગોહીલ પ્રજાપતી ઉવ.૩2 રહે. કિષ્નાચોક, યાદવનગર, વુલનમીલ રોડ,
જામનગરગુન્હો જુ.ધા કલમ-૪-૫ મુજબ એવી રીતે કે તમામ સ્ત્રીઓએ ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હાર જીત કરી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી જુગાર ચલાવી રેઇડ દરમ્યાન રોકડ રૂ. ૫૭,૦૦૦/- તથા ગંજીપતા પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા ચાર મો.સા. કિ.રૂ. ૧,૨૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧,૭૭,૦૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ જતા ગુનો કર્યા બાબત.પરંતુ સુર્યાસ્ત થવાનો સમય હોય અને આ ગુનામા સાત વર્ષથી ઓછી સજાની જોગવાઇ હોય અટક કરેલ નથી. નોટીશ આપી મુકત કરેલ હતી.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024