મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગોલ્ડન સિટી ગેરકાયદેસર ખડકી દેવાયેલા 7 મકાનોને તોડી પાડવામાં આવ્યા.
News Jamnagar January 18, 2021
જામનગર
જામનગરમાં આવેલશ રૂસેકશન રોડ, પોલીસ હેડ ક્વાટર્સ પાછળના ગોલ્ડન સિટી પાસે અશોક સમ્રાટનગર વિસ્તારમાં સાત કાચા-પાકા મકાનોનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કામગીરી આજે સવારે શરૂ કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના ગોલ્ડન સીટી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખડકી દેવામાં આવેલા મકાનો દૂર કરવામાં આવ્યા હતા. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવની કામગીરી ગોલ્ડન સીટી વિસ્તારમાં ટીપી સ્કીમ નં.1માં 4000 ફૂટ જગ્યામાં ખડકી દેવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અનેક વખત નોટીસ આપ્યા બાદ પણ દબાણકારોએ દબાણ દૂર નહી કરતા અંતે આજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા જે.સી.બી.ની મદદથી 7 મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. જેમાં એસ્ટેટ અધિકારી આર્યન દિક્ષીત, રાજભા ચાવડા અને સુનિલ ભાનુશાળી સહિતના કર્મચારીઓ જોડાયા હતા.
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025