મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શહેરમાં આટલા વિસ્તારોમાં એક દિવસ પાણી વિતરણ બંધ.
News Jamnagar January 21, 2021
જામનગર
જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની યાદી જણાવે છે કે , નવાગામ ઈ.એસ.આર. ખાતે હૈયાત પમ્પીંગ મશીનરી ડીમેન્ટલ કરી નવી પમ્પીંગ મશીનરી ફીટીંગ કરાવવાની હોય તા .૨૨ / ૦૧ / ૨૦૨૦ ના રોજ ઈ.એસ.આર. હેઠળના બી – ઝોનમાં આવતા વિસ્તારો જેવા કે , માટેલ ચોક , રાજરાજેશ્વરી , જલારામ પાર્ક , ક્રિષ્ના પાર્ક , દ્વારકેશ પાર્ક , ગાયત્રીનગર , જલારામનગર , રામેશ્વરનગર , વિનાયક પાર્ક , શિવમ એસ્ટેટ , શાંતીપાર્ક , ગ્રામીણ બેંક રોડ , શકિત પાર્ક , નવજીવન સોસાયટી , પટેલ વાડી નિર્મળનગર , ભોળેશ્વર સોસાયટી અને નંદનવન સોસાયટીમાં પાણી વિતરણ બંધ રહેશે .
જયારે પાણી વિતરણ બંધના બીજા દિવસે પ્રથમ ઝોન – બી ત્યાર બાદના દિવસે ઝોન – એમાં રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે . જેની જાહેર જનતાએ નોંધ લઈને સહકાર આપવા વિનંતી .
શહેરમાં આટલા વિસ્તારોમાં એક દિવસ પાણી વિતરણ બંધ.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025