મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ડ્રેગન નું નામાંકરણ કરવામાં આવ્યું શું તમે જાણો છો.નવું નામ શું છે.
News Jamnagar January 22, 2021
26 જુલાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાતમાં ગુજરાતમાં ડ્રેગનની ખેતી અંગે વાત કરી હતી. અને કચ્છના ખેડૂતોની મહેનતની પ્રસંશા કરી હતી. જેને પગલે સ્થાનિક ખેડૂતોએ સાંસદ વિનોદ ચાવડાને આ ફળને ભારતીય કલ્ચર અને દેખાવ મુજબ કમલમ ફ્રૂટ તરીકે જાહેર કરવા આવેદન આપ્યું હતું. સાંસદે કેન્દ્ર સરકાર સુધી વાત પહોંચાડી હતી. તેમજ રાજ્ય સરકાર ની વાતને ભાજપ સરકારે આ નામ માનીય રાખી કાયદેસરતા આપી હતી છે.
એક ખેડૂત દ્વારા કચ્છમાં 275 એકરમાં ડ્રેગનનો મબલખ પાક લેવામાં આવે છે. સ્થાનિક વિકાસશીલ ખેડૂતો દ્વારા પ્રોટીનયુક્ત આ ફળનું વિદેશી નામ હોતા કમલમ ફ્રૂટ તરીકે નામ રાખવા ગત જુલાઈએ સાંસદને રજૂઆત કરવામાં આવી હતી.
જે બાબતે ઊચ્ચ કક્ષાએ રજૂઆત કરતા રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં ડ્રેગનની જગ્યાએ કમલમ ફ્રૂટ નામ આપવાની જાહેરાત કરી છે. હવેથી ડ્રેગન કમલમ ના નામે ઓળખાશે.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024