મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગુજરાતના 19 પોલીસકર્મીઓને મેડલ એનાયત, બે જવાનને પ્રેસિડેન્ટલ પોલીસ મેડલ
News Jamnagar January 25, 2021
કેન્દ્ર સરકાર દ્વારા ઉત્કૃષ્ટ અને પ્રસંશનીય કામગીરી કરવા બદલ પ્રજાસત્તાક પર્વ પર ગુજરાતના 19 પોલીસ અધિકારી જવાનોને મેડલ એનાયત થનાર છે. જેનું હાલ લિસ્ટ સામે આવી ચૂક્યું છે. બે જવાનોને પ્રેસિડેન્ટલ પોલીસ મેડલ તો 17 જવાનોને પોલીસ મેડલ એનાયત થશે.
સેવા મેડલ એનાયત થનાર છે.
આઈજી ડૉ. અર્ચના શિવહરે, આઈજી જે. આર. મોથલીયા, ડીવાયએસપી રમેશ કે પટેલ, એસીપી આર.આર. સરવૈયા, ડીવાયએસપી ભરત માળી, આર્મ્ડ ડીવાયએસપી વિક્રમ ઉલવા, ડીવાયએસપી રાજેશ બારડ, ડીવાયએસપી કિરણ પટેલ, વાયરલેસ પીઆઈ કુમોદચંદ્ર પટેલ, પીઆઈ હિતેન્દ્રસિંહ ગઢવી, એએસઆઈ જીતેન્દ્ર પટેલ, એએસઆઈ બળવંત ગોહેલ, એએસઆઈ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ હિમંતસિંગ બામણીયા, હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ કોસાડા, એએસઆઈ કિરીટ જયસ્વાલ અને પોલીસ કોન્સ્ટેબલ નારણભાઈ પંપાણીયાનો સમાવેશ થાય છે.
રાજકોટ ક્રાઇમબ્રાન્ચ માં 4 વર્ષ પીઆઇ તરીકે પ્રશન્સનીય કામગીરી બજાવી ચૂકેલા અને હાલ ગાંધીનગર સીઆઈડી આઈ બી માં ફરજ બજાવતા પીઆઇ એચ એમ ગઢવી ની 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ એ રાષ્ટ્રપતિ એવોડ માટે પસંદગી કરવામાં આવી છે.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025