મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોસ્ટગાર્ડ ડીઆઇજી દ્વારા દ્વારકા જિલ્લા આયુર્વેદ અધીકારીનુ સન્માન
News Jamnagar January 27, 2021
જામનગર
તાજેતરમાં કોસ્ટગાર્ડના ડીઆઇજી દ્વારા દ્વારકા જિલ્લા આયુર્વદ અધીકારીનુ સન્માન કરવામા આવ્યુ હતુ
ડો. વિવેક શુક્લ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામા આયુર્વેદીક ઉપચારો દ્વારા લોકોના આરોગ્યના રક્ષણ માટે રોગપ્રતિકારતા વધે તે માટે દરેક તાલુકા મથકે શહેરોમા તેમજ ગ્રામ્ય વિસ્તારોમા કેમ્પ યોજી તેમજ ટીમો મોકલી લોકોને જાગૃત કરી જરૂરી ઔષધો આપ્યા હતા ખાસ કરીને કોરોના ના પીક પિરીયડ મા ઉકાળા વિતરણ પણ ખૂબ જ નોંધપાત્ર સંખ્યામા કરવામા આવ્યુ હતુ
કેન્દ્રીય આયુષ વિભાગની ગાઇડલાઇન મુજબ ની ડો. શુકલ ની જન આરોગ્ય વિશીષ્ટ કામગીરી વહીવટી તંત્રએ પણ બિરદાવી હતી તેમજ વિભાગ દ્વારા વિશેષ ટાસ્ક પ્રોજેક્ટ અને કામગીરીઓ સોંપવામા આવી હતી જે તેમણે અસરકારક રીતે અને પરીણામલક્ષી રીતે કરી હોઇ પ્રશસ્તિ પામ્યા છે
તેવીજ રીતે ઓખા કોસ્ટ ગાર્ડ યુનિટ દ્વારા આયુર્વદના પ્રચાર પ્રસાર થી નાગરીકોની તંદુરસ્તી માટે સઘન જહેમત ઉઠાવનાર ડો. વિવેક શુક્લનુ સ્મૃતિ ચિહન અર્પણ કરી ડીઆઇજી દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024