મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરના કલ્ચરને સન્માન આપી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પ્રજાસતાક પર્વે ધારણ કરી હાલારી પાઘડી-સંસદસભ્ય પૂનમબેન માડમ
News Jamnagar January 27, 2021
સંસદસભ્ય પૂનમબેન માડમની આ અંગેની સર્વપ્રથમ ટ્વીટ ભારતભરમાં છવાઇ ગઇ
જામનગર
જામનગર( હાલાર) ના કલ્ચરને માન આપી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબએ હાલારી પાઘડી ધારણ કરી હોવાનુ જણાવી સંસદસભ્ય પૂનમબેન માડમએ ટ્વીટરના માધ્યમથી ગૌરવ સાથે સંદેશો મુક્યો હતોપ્રજાસતાક પર્વના દિવસે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે હાલારી પાઘડી ધારણ કરી એ જામનગર અને ગુજરાત માટેની ગૌરવસમાન બાબતની ૧૨-જામનગર લોકસભાના લોકલાડીલા સંસદસભ્ય પૂનમબેન માડમ એ સૌ પ્રથમ ટ્વીટ કરી અને એ ટ્વીટ સમગ્ર ભારતભરની સાથે સાથે દેશ-વિદેશમાં છવાઇ ગઇ હતી.
હાલારી પાઘડી અંગેની આ ગૌરવરૂપ પ્રસંગની સોશ્યલ મીડીયા સહિત વિવિધ માધ્યમોએ સવિશેષ નોંધ લીધી હતી ખાસકરીને પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડીયા (પીટીઆઇ) એ પણ આ પાઘડી અંગેના અહેવાલમાં સંસદસભ્ય પૂનમબેન માડમના સૌથી પહેલા પોસ્ટ કરેલી આ ટ્વીટ ની નોંધ લીધી છે
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024