મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રકતપિત્ત રોગમુકત દર્દીઓ માટે વિના મુલ્ય સાધન સહાય તેમજ ઘર વપરાશની રોજીંદી વસ્તુઓના વિતરણ કરવામાં આવશે.
News Jamnagar January 28, 2021
જામનગર
૩૦ – જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિન ‘ રકતપિત્ત નિર્મુલન દિન ‘ નિમિતે ” જામનગર વિસ્તારના રકતપિત્ત રોગમુકત દર્દીઓ આર્થિક સામાજીક આમ નિર્ભર થાયતે માટે વિના મુલ્ય સાધન સહાય તેમજ ઘર વપરાશની રોજીંદી વસ્તુઓના વિતરણનો કાર્યક્રમ ડો . કે એમ . આચાર્ય
સાહેબ નો હોસ્પીટલ , શ્રીજી સ્કેવર , વાલકેશ્વરી ખાતે , ૩૦૧-૨૦૨૧ , શનિવાર સવારે ૧૧:૦૦ કલાકે યાખવામાં આવ્યો છે ,
આ કાર્યક્રમમાં દર્દી ઓને સ્વરોજગારી માટે સિલાઈ મશીન , સાયકલ અને પોપ્ટીક આહાર માટે ઘઉં , ખીચડી , તેલ , ઘી , ગોળ , ચા , ખાંs , મસાલકીટ , ધાબળા તથા કૃતપિરા મુકત દર્દીઓના પરિવાર માટે કોરોના માસ્ક વિનામુહયે વિતરણ કરવામાં આવશે . મહાત્મા ગાંધી લેપ્રસી સોસાયટી – જામનગર દ્વારા છેલ્લા 10 વર્ષથી જામનગર જીલ્લા વિસ્તારના રકતપિત્તમુકત દર્દીઓને આર્થિક સામાજીક પુનઃસ્થાપન માટે સ્વરોજગારી માટે સાઘન તથા ઘર વપરાશની રોજીંદી ચીજ વસ્તુ ઓનું વિના મુલ્ય વિતરણ કરવામાં આવે છે .
૧૯ શમાં સૌરાષ્ટ્ર – કચ્છના વિસ્તારોમાં r૫૦૦૦ રકતપિત્તના દર્દીઓ હતા . આ વિસ્તારમાં હધે માત્ર પ ૦ દર્દીઓ જ બાકી રહયા છે . બાકી છે , તેઓ પણ રકતપિત્તની સાસ્વાર હેઠળ છે . છતપિત્તના નો શોધવા ૧૩૦૦ નિદાન કેમ્પોમાં માનદ સેવા આપી છે . ૪ લાખથી વધુ ચામડીના દર્દીઓની તપાસ કરી છે અને તેમાંથી રકતપિત્તના દર્દીઓ શોધી તુરત જ સારવાર શરૂ કરી છે . જેથી દર્દી વહેલી તકે રોગમુકત બને તેના શરીરમાં કોઈ જાતની વિકૃતિ ન આવે . જે દર્દીઓમાં ચહેરા – હાથ તથા પગની વિકૃતીઓ આવી હતી , તેવા ૧૧૦૦ દર્દીઓની વિનામુલ્ય પ્લાસ્ટીક સર્જરી દ્વારા આ વિકૃતિઓ દુર કરવામાં આવી છે . સાધારણ રીતે ખાનગી હોસ્પિટલમાં આવા એક ઓપરેશનની ફી રૂ , ૧ પ ૦૦૦ / -થાય છે . આ દર્દીઓને પગમાં ઘારા – ચાંદા ન પડે તે માટે ખાસ પ્રકારના MCR બુટ ૬૦૦૦ દર્દીઓને વિના મુત્યે આપવામાં આવેલા છે . આવા એક જોડ બુટની કિમત રૂા . ૨૦૦ / – થાય છે . મહાત્મા ગાંધી લેપ્રસી સોસાયટીની અસાધારણ સિધ્ધિ રકતપિત્તના રોગમુકત દર્દીઓનું સમાજમાં જ આર્થિક – સામાજીક સફળ પુનઃસ્થાપન નું છે .
રકતપિત્તનો દર્દી પોતાના પરિવાર સાથે ઘરમાં જ રહેવો જોઇએ ૧૧૦૦૦ થી વધુ રોગમુકત દર્દીઓ તેમની ક્ષમતા – જરૂરીયાત મુજબ રેંકડી , સિલાઈ મશીન , સાયકલ , અંબર ચરખા , ડ્રીલ મશીન , ખેતીકામ , લુહારીકામ , મોચીકામ , કડીયા કામ વિગેરે ના ઓજારો / કીટ વિનામુલ્ય અપાવી પોતાની રોજગારી અર્થે આત્મનિર્ભર થયા છે .
રોગમુકત દર્દીઓના પરિવારો પણ જરૂરીયાત મુજબ આર્થિક સહાય દ્વારા આર્થિક રીતે આત્મનિર્ભર થયા છે . પુનઃસ્થાપની આ કામગીરી ને પરિણામે રકતપિત્તના દર્દીઓ તથા તેમના પરિવારો એક આત્મ વિશ્વાસનો નવોજ રાહ ચિંધ્યો છે . નાત – જાત – ધર્મના ભેદભાવ રાખ્યા સિવાય માત્ર માનવતાને લક્ષ્યમાં સખી આ કાર્યક્રમો યોજવામાં આવે છે . મહાત્માં ગાંધી લેપ્રસી સોસાયટી – જામનગર સમગ્ર દેશમાં રકતપિત્તના દર્દીઓના પુનઃસ્થાપન , આત્મ નિર્ભર ક્ષેત્રે અસાધારણ સેવાનું કાર્ય કરી રહી છે . આ વિસ્તારમાં રકતપિત્ત દર્દીની એક પણ વસાહત નથી . તમામ ર્દીઓ પોતાના પરિવાર સાથે રહી સ્વમાનભેર તથા માનવ ગીરવથી કામ ધંધો કરી પોતાના પરિવાર સાથે સાર્થક જીવન જીવી રહયા છે અને સમાજ ના મુખ્ય પ્રવાહમાં ભળી ગયા છે . આ ગાંઘીકાર્ય હજુ ચાલુજ છે .
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024