મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મહામારીના વર્ષમાં 2021-22નું સાવ સામાન્ય બજેટ રજૂ કરતા નિર્મલા સિતારમન આત્મનિર્ભર દિશામાં મહત્વના પગલા
News Jamnagar February 01, 2021
નવી દિલ્હી
બજેટ 2021 રજૂ કરતા નિર્મળા સીતારમણ : આત્મનિર્ભર પેકેજથી સુધારાને વેગ મળ્યો
બજેટ 2021 રજૂ કરતા નિર્મળા સીતારમણ : કોરોનાને લીધે આ વખતેનું બજેટ ખાસ છે
બજેટ 2021 રજૂ કરતા નિર્મળા સીતારમણ : બીજી બે કોવિડ વેક્સીન ટૂંક સમયમાં આવશે
બજેટ 2021 રજૂ કરતા નિર્મળા સીતારમણ : સરકાર ઈકોનોમીને બેઠી કરવા તત્પર
બજેટ 2021 રજૂ કરતા નિર્મળા સીતારમણ : પોલિટિકલ ઈકોનોમિક સ્ટ્રક્ચરમાં ફેરફાર થયો
બજેટ 2021: નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું , કોરોના કાળમાં સરકારે 27.1 લાખ કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું
બજેટ 2021 રજૂ કરતા નિર્મળા સીતારમણ : કેરળમાં NH પ્રોજેક્ટ માટે 65,000 Crની ફાળવણી
પોષણ પર ફોકસ કરવામાં આવશે, ન્યુટ્રીશન 112 અસ્પરેશનલ જિલ્લામાં તેનાં પર ખાસ ધ્યાન અપાશે.જળ જીવન મિશન (અર્બન) લોન્ચ કરવામાં આવશે.
બજેટ 2021 રજૂ કરતા નિર્મળા સીતારમણ : WBમાં NH પ્રોજેક્ટ માટે 25,000 Crની ફાળવણી
બજેટ 2021 રજૂ કરતા નિર્મળા સીતારમણ : માર્ચ, 22 સુધીમાં 8,500 km હાઈવે ઓર્ડર આપીશું
બજેટ 2021 રજૂ કરતા નિર્મળા સીતારમણ : આસામમાં NH પ્રોજેક્ટ માટે 34,000 Crની ફાળવણી
બજેટ 2021 રજૂ કરતા નિર્મળા સીતારમણ : FY22 માટે નાણાકીય ખાધનો લક્ષ્ય 6.8%
બજેટ 2021 રજૂ કરતા નિર્મળા સીતારમણ : પબ્લિક બસો માટે 18,000 કરોડની ફાળવણી
બજેટ 2021 રજૂ કરતા નિર્મળા સીતારમણ : રેલ્વે માટે 1.1 Lk Crની રેકોર્ડ ફાળવણી
બજેટ 2021 રજૂ કરતા નિર્મળા સીતારમણ : બ્રોડગેજ રેલ્વેનું 2023 સુધી 100% વિદ્યુતીકરણ
બજેટ 2021 રજૂ કરતા નિર્મળા સીતારમણ : ઈન્શ્યોરન્સમાં FDI રોકાણ મર્યાદા 74% કરાઈ
બજેટ 2021 રજૂ કરતા નિર્મળા સીતારમણ : સ્વતંત્ર ગેસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સ્થપાશે
બજેટ 2021 રજૂ કરતા નિર્મળા સીતારમણ : શિપિંગ કંપનીઓને સબસીડી અપાશે
બજેટ 2021 રજૂ કરતા નિર્મળા સીતારમણ : ઈન્શ્યોરન્સમાં FDI મર્યાદા 49% થી વધારીને 74%
નાણાપ્રધાને આરોગ્ય બજેટ રૂ. 94,000 કરોડથી વધારીને રૂ. 2.38 લાખ કરોડની જાહેરાત કરી, શહેરી સ્વચ્છ ભારત મિશન માટે રૂ. 1,41,678 કરોડ પાંચ વર્ષમાં ખર્ચ કરાશે
બજેટ 2021 રજૂ કરતા નિર્મળા સીતારમણ : રુરલ ઈન્ફ્રા ફંડ પર 40,000 Cr ફાળવ્યા
બજેટ 2021 રજૂ કરતા નિર્મળા સીતારમણ : BPCL નું ડિસઈન્વેસ્ટમેન્ટ આગામી વર્ષે થશે
બજેટ 2021 રજૂ કરતા નિર્મળા સીતારમણ : FY22 માટે PSB માટે 20,000 Cr ની ફાળવણી
બજેટ 2021 રજૂ કરતા નિર્મળા સીતારમણ : FY22 માં LIC નો IPO આવશે
બજેટ 2021 રજૂ કરતા નિર્મળા સીતારમણ : માઈક્રો ઈરિગેશનની ફાળવણી બમણી કરી 10,000 Cr
બજેટ 2021 રજૂ કરતા નિર્મળા સીતારમણ : દેશમાં પાંચ મોટા ફિશિંગ હબ બનાવીશુ
બજેટ 2021 રજૂ કરતા નિર્મળા સીતારમણ : એકલવ્ય સ્કૂલ માટે 38 Crની ફાળવણી
બજેટ 2021 રજૂ કરતા નિર્મળા સીતારમણ : FY22 માટે `16.5 Lk Crની ફાર્મ ક્રેડિટ લક્ષ્ય
બજેટ 2021 રજૂ કરતા નિર્મળા સીતારમણ : 100 નવી સૈનિક સ્કૂલ ખોલશે
દેશની વસ્તી ગણતરી ડિજીટલ પ્રક્રિયાથી કરાશે વસતી ગણતરી માટે 3768 કરોડ ફાળવાશે ડિજિટલ પેમેન્ટ પર સરકાર આપશે 1500 કરોડનું ઇન્સેનટિવ કોરોનાકાળને કારણે 2020માં વસ્તી ગણતરી મોકૂફ રહી, તમામ APMCને ઇન્ટરનેટથી જોડાશે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન પર 50 હજાર કરોડનો ખર્ચ થશે.
બજેટ 2021 રજૂ કરતા નિર્મળા સીતારમણ : Natl Eduction Policy હેઠળ 15 હજાર સ્કૂલ સામેલ
રેલવે માટે 1 લાખ 10 હજાર કરોડની જોગવાઇ
તમામ જિલ્લામાં ઇન્ટિગ્રેટેડ લેબ બનાવાશે
પર્યટક રૂટ માટે રેલવેનો નવો પ્લાન
બંગાળ હાઇવે પ્રોજકેટ પર 25 હજાર કરોડ
રાષ્ટ્રીય રેલ યોજના 2030 સુધી તૈયાર
દેશમાં 100 નવી સૈનિક શાળા ખોલાશે
લેહમાં સેન્ટ્રલ યુનિ.બનાવશે મોદી સરકાર
હાયર એજ્યુ.કમિશનની ઝડપી રચના કરાશે
દેશમાં 758 નવી એકલવ્ય સ્કુલો ખોલાશે
મોબાઈલ ફોન મોંઘા થઈ શકે છે, કસ્ટમ ડ્યુટી વધારીને 2.5%, કોપર પર ડ્યુટી 2.5% અને સ્ટીલ પર ડ્યુટી 7.5% ઘટી, સોના-ચાંદી-તાંબુ પર કસ્ટમ ડ્યુટી ઘટાડો
મોબાઇલ ફોન વધુ મોંઘા થવાની શકયતા
મોબાઇલ પાર્ટ પર 2.5 ટકા કસ્ટમ ડયૂટી લાગશે
મોબાઇલ અને ચાર્જર મોંઘા થશે
ઓટો પાર્ટસ પર કસ્ટમ ડયૂટી વધારાઇ
સ્ટીલ પર કસ્ટમ જકાત 7.5 ટકા ઘટાડાઇ
લોખંડ અને સ્ટીલ સસ્તું થશે
*દેશની વસ્તી ગણતરી ડિજીટલ પ્રક્રિયાથી કરાશે*
*વસતી ગણતરી માટે 3768 કરોડ ફાળવાશે*
*ડિજિટલ પેમેન્ટ પર સરકાર આપશે 1500 કરોડનું ઇન્સેનટિવ*
*કોરોનાકાળને કારણે 2020માં વસ્તી ગણતરી મોકૂફ રહી*,
*તમામ APMC ને ઇન્ટરનેટથી જોડાશે*
*નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન પર 50 હજાર કરોડનો ખર્ચ થશે*
*મોબાઇલ ફોન વધુ મોંઘા થવાની શકયતા*
*મોબાઇલ પાર્ટ પર 2.5 ટકા કસ્ટમ ડયૂટી લાગશે*
*મોબાઇલ અને ચાર્જર મોંઘા થશે*
*ઓટો પાર્ટસ પર કસ્ટમ ડયૂટી વધારાઇ*
*સ્ટીલ પર કસ્ટમ જકાત 7.5 ટકા ઘટાડાઇ*
*લોખંડ અને સ્ટીલ સસ્તું થશે*
*ઇન્કમટેક્ષ સ્લેબમાં કોઇ બદલાવ નહીં*
*નોકરિયાત વર્ગને ટેક્સમાં કોઇ રાહત નહીં*
*મોબાઈલઇલ પાર્ટસ પર 2.5 ટકા કસ્ટમ ડયૂટી લાગશે*
*સોના-ચાંદી સસ્તું થવાની શકયતા*
*સ્ટીલ પર 7.5 ટકા કસ્ટમ ડયૂટી ઘટાડાઇ*
*ઓટોપાર્ટસ પર કસ્ટમ ડયૂટી વધારાઇ*
*75 વર્ષથી ઉપરનાં સિનિયર સીટીઝન માટે મોટી જાહેરાત*
*75 વર્ષનાં વૃદ્ધો માટે હવે આવકવેરો લાગૂ નહીં*
*માત્ર પેન્શનધારક,વરિષ્ઠ નાગરિકોને ટેકસમાં મુક્તિ*
*સસ્તા મકાન માટે 1 વર્ષ માટે રાહત વધારાઇ*
*31 માર્ચ 2022 સુધી સ્ટાર્ચઅપ ટેક્સમાં છુટ*
*વર્ષ 2022 સુધી હોમલોન પર છુટ અપાઇ*
*નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યુ બજેટ*
*ભારતીય શેરબજારે બજેટને વધાવ્યું*
*સેન્સેકસમાં 2000 પોઇન્ટનો ઉછાળો*
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024