મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૧-૨૨ નું બજેટની સંપુર્ણ ની વિગત.
News Jamnagar March 23, 2021
જામનગર
બજેટ ૨૦૨૧-૨૨ જામનગર મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૧-૨૨ નું બજેટ જે સ્ટેન્ડીંગ કમિટીમાં કમિશનર દ્વારા રજુ કરવામાં આવેલ . જે મુજબ નવા વર્ષમાં કોઇપણ જાતના કર દરમાં વધારો કર્યા વગરનું અંદાજપત્ર મંજુર કરવા અંગે એટલે ગત વર્ષના કર દર યથાવત રાખવા ભલામણ કરવામાં આવેલ છે . જેમાં ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧ માં કોવીડ -૧૯ ની વૈશ્વિક મહામારી અન્વયે અલગ – અલગ ક્ષેત્રમાં તેની ઘેરી અસરો અને પ્રત્યાધાત અન્વયે મહાનગરપાલિકા દ્વારા લોકડાઉનમાં પણ અવીરત સેવાઓ પુરી પાડવામાં આવેલ છે અને સાથે સાથે વિકાસના કામોને પ્રાધાન્ય આપી જરૂરી એવા તમામ આંતર માળખાકીય સુવિધાના કામો ચાલુ રાખવામાં આવેલ છે . કોરોના જંગ અન્વયે આપણી મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ સર્વે , જનજાગૃતિથી શરૂઆત કરી ટેસ્ટીંગ , કવોરન્ટાઇન , પ્રાથમિક સારવાર , દવાઓનું વિતરણ અન્વયેની તમામ કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે અને આ અન્વયે તમામ કોરોના વોરીયર્સ અભિનંદનને પાત્ર છે .
સને ૨૦૨૦-૨૧ દરમ્યાન પાણી પુરવઠાના કામો , અન્ડર ગ્રાઉન્ડ ગ્રેનેજ તેમજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ હસ્તકના કામો , હાઉસીંગ સેલ , રસ્તાઓ , ફાયર અને ઇમરજન્સી સર્વિસના કામો , આગવી ઓળખના કામો અન્વયે ભુજીયા કોઠા રેસ્ટોરેશન – કન્ઝવેશનના કામો પ્રગતિમાં છે . આ ઉપરાંત વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન મુખ્ય આયોજનો નીચે મુજબ છે . ૦ ગત વર્ષે ચાલુ સાલે કેન્દ્ર | રાજય સરકારશ્રી દ્વારા “ નલ સે જલ ‘ અભિયાન હેઠળ ઘરે ઘરે નળ દ્વારા શુધ્ધ પાણી વિતરણ થાય તે માટે શહેરના તમામ ઘરોને નળ કનેકશનથી આવરી લેવા માટે જરૂરીયાત મુજબની 9.આઇ. પાઇપ લાઇનનું ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઉભુ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવેલ . જે અન્વયે પ ૦ કરોડના કામો હાલે ચાલુ છે , અને બાકી રહેતા કામો અંગે રૂા . ૨૫ કરોડના કામો હાથ ધરવામાં આવશે . ૦ તદઉપરાંત ગુલાબનગર ખાતે જુનો સમ્પ ડીમેન્ટલ કરી નવો વધુ ક્ષમતાનો સમ્પ , પંપ હાઉસ અને કલોરીન સીસ્ટમ મળી કુલ રૂા .૧.૬૮ કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવશે . ૦ અન્ડર ગ્રાઉન્ડ ગ્રેનેજ અન્વયે શહેરમાં ભુગર્ભ ગટર નેટવર્ક ઉભુ કરવા અન્વયે કુલ રૂા . ૬૧.૭૯ કરોડના કામો પૈકી રૂા . ૩૧ કરોડના કામો હાલ ચાલુ છે અને ૧૪ માં નાણાપંચ અન્વયે હૈયાત નેટવર્ક સાથે જોડી શકાય તેવા વિસ્તારોમાં પાઇપ ગટર અને ભુગર્ભ ગટરના કુલ રૂા .૨.૩૭ કરોડના કામો , ૧૫ મા નાણાપંચ હેઠળ સીવર કલેકશન પાઇપ લાઇન નેટવર્ક માટે રૂા . ૧૩.૫૦ કરોડના કામોનું આયોજન કરવામાં આવેલ છે . તેમજ શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં સિવર કલેકશન પાઈપ લાઈન નેટવર્ક તેમજ પંપીંગ સ્ટેશન અને રાઇઝીંગ મેઇનના કામો અંગેનું આયોજન કરવામાં આવેલ છે . ૦ રસ્તાના કામો અન્વયે માન . સાંસદ સભ્યશ્રી , ધારાસભ્યશ્રીઓ તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના , સડક યોજના , લોકભાગીદારી યોજના અને આઉટ ગ્રોથ એરીયાની ગ્રાંટ અંતર્ગત રૂા . ૨૫ કરોડના ખર્ચે ડામર / સી.સી. રોડના કામોનું આયોજન કરવામાં આવેલ છે .
* ૦ આંતરમાળખાકીય સુવિધાના કામો અન્વયે ટાગોર કલ્ચરલ કોમ્પલેક્ષ માટે રીવાઇઝડ ડી.પી.આર. તૈયાર કરવામાં આવેલ છે . ગ્રાંટ પ્રાપ્ત થયે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે . ૦ લાલપુર બાયપાસ પાસે સ્મશાન બનાવવાના આયોજન અન્વયે આનુસંગીક હાથ ધરવામાં આવશે તેમજ સમર્પણ સર્કલથી બેડી જંકશન સુધી રીંગ રોડ વાઇડનીંગ તથા બીજા તબકકામાં વાલસુરા મરીન પોલીસ ચોકીથી ગુલાબનગર સુધીના રીંગ રોડનું આયોજન કરવામાં આવેલ છે . ૦ પોલીસ હેડ ક્વાર્ટર પાછળ અંદાજે ૧૨૦૪૩ ચો.મી. જગ્યામાં સ્પોટર્સ ઓથોરીટી ઓફ ગુજરાતના સહયોગથી રૂા . ૨૦.૯૨ કરોડના ખર્ચે આધુનીક સ્પોટર્સ કોમ્પલેક્ષ ડેવલોપ કરવામાં આવશે . ૦ ૧૫ માં નાણાંપંચની ગ્રાંટ આધારીત રૂા . ૪.૫૦ કરોડના ખર્ચે મેટલ વાઇડનીંગ તથા ડી.પી. રસ્તા ખુલ્લા કરવાનું આયોજન કરવામાં આવેલ છે . ૦ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એફડેબલ હાઉસીંગ ઇન પાર્ટનરશીપ ( એએચપી ) ઘટક હેઠળ ૧૪૦૪ આવાસ યોજનાનું રી – ડેવલોપ કરવાનું આયોજન કરવામાં આવેલ છે . જે ડી.પી.આર. મંજુર થયેથી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે . ૦ જનતા ફાટક પાસેના સ્લમ પોકેટસનું ઇનસાઇટ ટુ ડેવલોપમેન્ટ માટે ૧૦૬ આવાસ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે . ૦ શયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અન્વયે હાલે ૩ ફાયર સ્ટેશન કાર્યરત છે , તે ઉપરાંત હાપા અને લાલપુર બાયપાસ પાસે બે નવા ફાયર સ્ટેશન બનાવવા અંગેનું આયજન કરવામાં આવેલ છે . તેમજ રૂા . ૨ કરોડના ખર્ચે સાધનો વસાવવાનું આયોજન કરવામાં આવેલ છે . ઉપરોકત વિગતે કમિશ્નર ના બજેટમાં સુચવવામાં આવેલ કર વધારાનો મોટા ભાગનો વધારો ના – મંજુર કરી ભલામણ સાથે જનરલ બોર્ડ તરફ રવાના કરવામાં આવેલ છે . સને ૨૦૨૧-૨૨ ના વર્ષ માટે કમિશ્નરશ્રીની કરદરની દરખાસ્ત અન્વયે સ્ટેન્ડીંગ કમિટીએ કરેલ ભલામણ ક ક્ષેત્રફળ ( કારપેટ એરીયા ) આધારીત પ્રોપર્ટી ટેકસ અન્વયે મિલ્કત વેરાના દરો , નામ ટ્રાન્સફર ફી , સરચાર્જ ( શિક્ષણ ઉપકર ) ના દરો , કન્કવન્સી એન્ડ સુઅરેજ ટેક્સ , દસ્તાવેજી નકલ દસ્તુરી ! ચેક રીટર્ન ચાર્જ તેમજ રીબેટ અંગેના દરો સને ૨૦૨૨૧ મુજબ યથાવત રાખવામાં આવેલ છે .
* વધુમાં , ધાર્મિક જગ્યાઓમાં હાલે પ્રોપર્ટી ટેકસમાં જે રીતે માફી આપવામાં આવેલ છે તે રીતે સફાઇ ક પણ સાથો માડી આપવાની રહેશે . કિ રેન્ટબેઇઝ તેમજ કારપેટબેઈઝ મિલ્કતવેરામાં વ્યાજ માફી અંગે ૨૦૦૬ પહેલાની રેન્ટબેઇઝ મુજબ હાઉસ ટેકસ અને વોટર ચાર્જની બાકી રકમ ઉપર ૧ વ્યાજ માફી અને તા . ૦૧-૦૪-૨૦૦૬ પછીની ક્ષેત્રફળ આધારીત પ્રોપર્ટી ટેકસની રકમમાં ૯ % લેખે વ્યાજ રાહત આપવા ભલામણ કરવામાં આવેલ છે . વહીકલ ટેકસ : આજીવન કર માં ગત વર્ષ મુજબ યથાવત રાખવામાં આવે છે .
* * વોટર ચાર્જના દરો સને ૨૦૨૧ અન્વયે મીટર કનેકશન ! બ્લક જથ્થાથી અપાતા પાણીના દશે , મીટર વગરના કનેકશનો માટે પાણીના દર , પીવાના પાણીના ટેન્કર ચાર્જ , તમામ ફીકસ કનેકશન માટે ઓપરેશન અને મેઇન્ટેન્સ ચાર્જ , અન્ય ચાર્જ , નળની લાઇનમાંથી મોટર દ્વારા પાણી ચોરી અન્વયે વસુલવાની થતી રકમ , ગેરકાયદેસર કનેકશન રેગ્યુલાઈઝેશન અંગેના ચાર્જ , પ્લમ્બરીંગ લાયસન્સ ફીના દરો સને ૨૦૨૨૧ મુજબ યથાવત રાખવામાં આવેલ છે .
* વિશેષમાં , જે તે આસામીઓને રહેણાંક પ્રોપર્ટીમાં એક નળકનેકશન હોવા છતાં એક થી વધુ નળ કનેકશનના બિલો મળે છે તેવી અરજી | ફરીયાદો શહેરીજનો તરફથી રજુ થાય છે . તદઉપરાંત આવા કનેકશનો અંગેની ડીમાન્ડો પણ વખતો – વખત ચડત હોય છે . તેમજ આવા કનેકશનોની સ્થળ તપાસ પણ થઇ ગયેલ છે . પરંતુ , આવા કનેકશનોની ડીમાનો અંગે માંડવાળ અંગે છેવટનો નિર્ણય થયેલ ન હોય , આથી આવી ડીમાન્ડો માંડવાળ કરવા જે તે કિસ્સાઓમાં રજુ થયેલ આધારો અને સ્થળ તપાસના રીપોર્ટો અન્વયે યોગ્ય નિર્ણય લેવા કમિશ્નરશ્રીને સત્તા આપવા ભલામણ કરવામાં આવે છે . આ અંગેની તમામ આનુસંગીક કામગીરી છ માસમાં પૂર્ણ કરવાની રહેશે . આ થીયેટર ટેકસ અન્વયે થીયેટર , વિડીયો થીયેટર , નાટક , સરકસ , તમાસા તથા થીયેરીકલ ખેલ અંગેના દરો સને ૨૦૨૨૧ મુજબ યથાવત રાખવામાં આવેલ છે . છે બજાર બ્રાંચ અન્વયે ભો – ભાડા , મ્યુનિ . મિલ્કત , દુકાનો અને કેબીનો ભાડા તેમજ નામ ટ્રાન્સફર ફી અંગેના દરો સને ૨૦૨૦-૨૧ મુજબ યથાવત રાખવામાં આવેલ છે . આ પ્રસંગોપાત શુશોભન જાહેરાત અન્વયે છાજલી , મંડપ , કમાનના રોજીંદા દરો તેમજ વાહન દ્વારા રોડ શોથી જાહેરાત કરવાના રોજીંદા દરો સને ૨૦૨૨૧ મુજબ યથાવત રાખવામાં આવેલ છે . ગેસ ટેલીફોન એક્સી કેબલ ભાડુ , પીજીવીસીએલ તથા ભાડા લેઈટ પેમેન્ટ વિલંબીત ચુક્વણાના દરો વર્ષ ૨૦૨૦-૨૧ મુજબ યથાવત રાખવામાં આવેલ છે . કારખાના લાયસન્સ ફી અંગેના દરો સને ૨૦૨૨૧ મુજબ યથાવત રાખવામાં આવેલ છે . આ જાહેરાત બોર્ડના દરો , રાવળી જમીન વેચાણ દસ્તાવેજી ફીના ચાર્જ તેમજ પાર્કીગ ચાર્જ ના દરો વર્ષ ૨૦૨૦-૨૧ મુજબ યથાવત રાખવામાં આવેલ છે . વિશેષમાં શહેરમાં અલગ – અલગ જગ્યાએ પે એન પાર્ક માટે સ્થાનો નિશ્ચીત કરી પે એન્ડ પાઈ માટે આનુસંગીક કાર્યવાહી તાકીદે હાથ ધરવાની રહેશે . શહેરમાં અનઅધિકૃત ! ગેરકાયદેસર દબાણ બાંધકામો , રેકડીઓ , ફો – વ્હીલરો , પથારા દૂર કરી જપ્ત કરવા અંગેના દરો વર્ષ ૨૦૨૨૧ મુજબ યથાવત રાખવામાં આવેલ છે . જ ઢોર ડબ્બા ચાર્જ તથા ઢોર ડબ્બા દંડ અને પાના નં . ૫૦ સેપ્ટક ટેકની મશીનરી દ્વારા બહારથી સફાઈ રવાનો ચાર્જ વર્ષ ૨૦૨૨૧ મુજબ યથાવત રાખવામાં આવેલ છે . જ સોલીડ વેસ્ટ કલેકશન ચાર્જના દરો વર્ષ ૨૦૨૨૧ મુજબ યથાવત રાખવામાં આવેલ છે . પબ્લીક હેલ્થ બાયલોઝ -૨૦૧૮ અંતર્ગત શુલ્ક અને વહીવટી ચાર્જીસ , પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ બાયલોઝ અંતર્ગત શુલ્ક અને વહીવટી ચાર્જીસ તથા રજીસ્ટ્રેશન ફી અને ચાર્જીસના દરો વર્ષ ૨૦૨૦-૨૧ મુજબ યથાવત રાખવામાં આવેલ છે . ન્યુસન્સ અંગે વહીવટી ચાર્જ સને ૨૦૨૦-૨૧ મુજબ યથાવત રાખવામાં આવેલ છે . ભુગર્ભ ગટર હાઉસ કનેકશન ચાર્જ સને ૨૦૨૨૧ મુજબ યથાવત રાખવામાં આવેલ છે . ફાયર ચાર્જીસ રાજય સરકારશ્રી દ્વારા મંજુર ગુજરાત ફાયર પ્રિવેન્સન એન્ડ લાઇફ સેફટી મેઝર એકટ ૨૦૧૩ અન્વયે રાજય સરકારશ્રી દ્વારા ફાયર ચાર્જીસ , અન્ય તમામ ચાર્જીસ વખતો – વખત નકકી થયા અનુસાર અમલવારી કરવાની રહે છે . તે મુજબ અમલવારી કરવાની રહેશે . આંતરીક સવલતના ચાર્જ દર , ભોંભાડાના દર , સર્વિસ દર ચાર્જીસ તથા વિકાસ દર , નવા બિનખેતી લે – આઉટ ચાર્જીસ સને ૨૦૨૦-૨૧ મુજબ યથાવત રાખવામાં આવેલ છે .
* ટેલીકોમ્યુનીંડેશન ઈન્ફાસ્ટ્રકચર – માઈક્રોવેવ ટાવરના પ્રારંભીક ઇન્સ્ટોલેશન ચાર્જ તથા પરવાનગીના દરો સને ૨૦૨૦-૨૧ મુજબ યથાવત રાખવામાં આવેલ છે . એચડીડી પધ્ધતિથી ફ્રેન્ચ બનાવી તેનલ નાંખવા અને પોલ ઉભા કરી વાયરલેસ બ્રોડબેન્ડ સર્વિસ માટે રોડ તોડવા અંગે સ્ટે . કમિટીની પૂર્વ મંજુરી લેવાની રહેશે . છે દવાખાનું , જન્મ – મરણ સર્ટીફીકેટ ફી , લગ્ન નોંધણી અને પ્રમાણીત ઉતારા ફી ના દરો સને ૨૦૨૨૧ મુજબ યથાવત રાખવામાં આવેલ છે . છે ઉન હોલ ભાડા , એમ.પી. શાહ સભા ગૃહ ( બ્રેમ્યુનીટી હેલ ) , આર્ટ ગેલેરી તથા પાબારી પ્રાર્થના હોલના ચાર્જીસ સને ૨૦૨૦-૨૧ મુજબ યથાવત રાખવામાં આવેલ છે . સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક તથા જામ રણજીતસિંહજી પાર્ક એન્ટ્રી ફી તથા અન્ય ચાર્જીસ . સને ૨૦૨૦-૨૧ મુજબ યથાવત રાખવામાં આવેલ છે . વધુમાં , કોમર્શીયલ ફોટોશુટ અને વિડીયોગ્રાફીના ચાર્જ અંગે રૂા . પ 000 / – વસુલ કરવા ભલામણ કરવામાં આવેલ છે . તેમજ વ્યકિતગત રીતે કેમેરાથી ફોટોગ્રાફી અંગે રૂા . ૧O / – વસુલ કરવા ભલામણ કરવામાં આવેલ છે . ગાર્ડન હી અને અન્ય વહીવટી ચાર્જીસ , રામલ તળાવ એન્ટ્રી ફી તથા મોર્નીગ વોકીંગ પાસ તથા લાખોટા મ્યુઝીયમ એન્ટ્રી ફી તથા ફોટોગ્રાફી ચાર્જીસ , રણમલ તળાવ ન્યુસન્સ ચાર્જ : દરો સને ૨૦૨૦-૨૧ મુજબ યથાવત રાખવામાં આવેલ છે . જેમાં રણમલ તળાવ ઇવનીંગ પાસ અંગે કોવીડ -૧૯ અન્વયે તા . ૩૦-૦૯-૨૦૨૧ સુધી સમયમર્યાદામાં વધારો કરવામાં આવેલ છે . જે વ્યવસાય વેરો સરકારે કાયદામાં દર્શાવેલ અને મંજુર કરેલ દરોએ વસુલવાનો રહેશે . વધુમાં , જે ધંધાર્થીઓને વ્યવસાય વેરાના બીલો અન્વયે જે રકમ ભરપાઈ કરવાની થાય તેમાં તા . ૩૦-૦૬-૨૦૨૧ સુધીમાં રકમ ભરપાઇ કરી આપે તો વ્યાજ માફી રાહતના ધોરણે ૯ % વ્યાજ માફી આપવા ભલામણ કરવામાં આવેલ છે . છે . ઈ.ડબલ્યુ.એસ . આવાસ યોજનામાં બનાવવામાં આવેલ કોમ્યુનીટી ધેલ તથા કરણ વેસ્ટ ચાર્જ સને ૨૦૨૨૧ મુજબ યથાવત રાખવામાં આવેલ છે . છે રક્ષાબંધન અને ભાઇબીજના દિવસે સીટી બસમાં મુસાફરી કરનાર મહિલાઓને શ્રી મુસાફરી જે વ્યક્તિગત શૌચાલય સહાય જે તે આસામીને રૂા . ૧૨,000 / – ખર્ચ અન્વયે સહાય પેટે આપવામાં આવે છે તેમાં રૂા . ૨,00_ મહાનગરપાલિકા તરફથી વધારાના આપવામાં આવશે એટલે કે , કુલ રૂા . ૧૪,000 / – વ્યકિતગત શૌચાલય યોજના અન્વયે સહાય આપવામાં આવશે . નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બજેટ ૨૦૨૧-૨૨ ના વર્ષ માટે મહાનગરપાલિકાના ફાળા પેટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને મહાનગરપાલિકાના ફાળાની રકમ રૂા . ૧૪ કરોડ અને શાળા ફર્નીચર , રીપેરીંગ , નળ – લાઇટ ફીટીંગ , ફાયર સેફટી સાધનો વિગેરે માટે રૂા . ૧.૦૫ કરોડ મળી કુલ રૂા . ૧૫.૦૫ કરોડ ફાળવવામાં આવશે . * વી.એમ. મહેતા યુની . આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બજેટ ૨૦૨ ૧-૨૨ ના વર્ષ માટે મહાનગરપાલિકાના ફાળા પેટે રૂા . ૧૫ લાખનો સમાવેશ કરવામાં આવેલ છે . ૨૩૨,૮૯ કરોડ એકંદર કુલ ઉપજ ૫૮૨.૮૧ કરોડો ૮૧૫.૭૦ કરોડ એકંદર કુલ ખર્ચ ૬૧૨.૪૯ કરોડ ૨૦૩.૨૧ કરોડ | .
જામનગર મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૧-૨૨ નું બજેટની સંપુર્ણ ની વિગત.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024