મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સંસદસભ્ય પૂનમબેન માડમની જહેમતથી તાલુકા-જિલ્લા પંચાયતોમાં વિકાસ કામોની ગ્રાન્ટ, ગ્રામ પંચાયતોની જેમજ કેન્દ્ર સરકારશ્રી સીધી જ જમા કરાવશે
News Jamnagar March 23, 2021
જામનગર
આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારશ્રી ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ સુવિધાને સમર્પિત છે તે માટે અનેક મહત્વપૂર્ણ પગલાઓ લેવામાં આવ્યા છે અને ગ્રામપંચાયતોને સીધી જ નાણાકીય સહાય વિકાસ માટે પહોંચે છે તેને જ બે સ્ટેપ આગળ વધારીને કેન્દ્ર સરકારશ્રી દ્વારા તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોને પણ એવી જ રીતે 15 માં નાણાં પંચ ની વિકાસ ગ્રાન્ટની રકમ સીધી જ આપવામાં આવશે.
નોંધપાત્ર છે કે આ મહત્વની જોગવાઈ કરવા સંસદસભ્ય પૂનમબેન માડમએ સંસદમાં ભારપૂર્વક રજુઆત કરી હતી જે માન્ય રહેતા સંસદસભ્ય પૂનમબેન માડમએ આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માન. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરજી તેમજ કૃષિ રાજ્યમંત્રી પૂરુષોત્તમ રૂપાલજી નો આભાર વ્યક્ત કર્યો છે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024