મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
અપહરણ કરી રૂ.10 કરોડની ખંડણી માંગનાર ચાર આરોપીઓને પકડી પાડતી પોલીસ.
News Jamnagar March 25, 2021
અંજાર
અંજાર માંથી અપહરણ કરી દસ કરોડની ખંડણી માંગતા અન ડીટકટ ગુનો ડીટક કરી આરોપીઓને પકડી પાડતી અંજાર પોલીસ ગઈ તા .૧૫ / 0૧ / ૨૦૨૧ ના રોજ અંજાર મધ્યેથી એક વેપારીની દિકરીનું અપહરણ કરી લઈ જઈ તે વેપારી પાસે તે દિકરીની મુક્તિ માટે રૂપિયા દશ કરોડની માંગણી કરેલ જે અંગે અંજા૨ પોલીસસ્ટે.ગુ.૨.૧.૧૧É3003૨૧003૫ / ૨૦૨૧ આઈ.પી.સી.કલમ -363,૩૮૬,૫૦૬ ( ૨ ) , ૨૯૪ ( ખ ) મુજબ નો ગુનો દાખલ થયેલા જે અન્વયે ૨૨ હદી રે ભુજના મહે. પોલીસ મહાનિરીક્ષક સા. જે.આ૨ .મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓએ આ અનડીટક ગુનો ડીટક ક૨વા સુચના આપેલ જેથી તથા નાયબ પોલીસ અધક્ષક ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર ના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેક્ટર એમ. એન. ૨ાણા સાહેબે અલગ – અલગ ટીમો બનાવી આ ગુનો શોધી કાઢવા અંગે કામગીરીમાં હતા તે દ૨મ્યાન પી.આઈ રાણા સાહેબને ખાનગી રાહે બાતમી હકીકત મળેલકે.
આ ગુના આરોપીઓ અંજા૨ માં હોવાની બાતમી આધારે તેઓની વોચ ગોઠવી આરોપીઓ ને ગુનામાં ઉપયોગમાં લીધેલ વાહનો જેમાં કા ૨ or ગ -૨ તથા મો.ફ્રોન નંગ -૫ મળી કુલ રૂપિયા ૬,૩૫,૫00 / 00 ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી કાયદેસ૨ ક૨વા આરોપીને રાઉન્ડઅપ કરેલ છે .
પકડાયેલ આરોપી : ( ૧ ) હિતેશભાઈ ઉર્ફે રાજ જંયતીલાલ કાતરીયા ( સોરઠીયા ) ઉ.વ .૩૧ ૨ હે . પ્લોટ નં -૧૭ , જુની કોર્ટની સામે , વિજયનગ ૨ , અંજા ૨ મુળ ૨ હે.નાગોર તા.ભુજ ( ૨ ) ૨ વજીભાઈ ઉર્ફે ૨ વી ખીમજીભાઈ હડ્યિા ( સોરઠીયા ) ઉ.વ .૩૩ ૨ હે . મ.નં -૨૭૧ , વિજયનગ ૨ , અંજા ૨ ( 3 ) વિકાસ દયારામ કાતરીયા ( સોરઠીયા ) ઉ.વ .૨૪ ૨ હે . ૨ાજાકાપડીદાદાનગ ૨ , દબડા , અંજા ૨ મુળ ૨ હે.નાગો ૨ તા.ભુજ ( ૪ ) હસ્રમુખ બાબુભાઈ માળી ઉ.વ .૨૫ હાલે ૨ હે.ચિત્રકુટ -૨ , અંજા ૨ મુળ ૨ હે.ડેડુડી તા – થરાદ જી , બનાસકાંઠા નાસ્તા ફરતા આરોપી : ( ૧ ) ઉપેન્દ્ર વિશ્વકર્મા આ આરોપીઓની પુછપરછ દરમ્યાન આરોપી હિતેશ ઉર્ફે રાજ ફિલ્મ માર્કેટીંગનું કામ કરતો હોઈ અને આરોપી ૨ વજી ઉર્ફ ૨વી ને વિદેશ જવું હોઈ તેઓને રૂપિયાની જરૂ૨ત હોવાથી આરોપી હિતેશ રાજ તથા આરોપી ઉપેન્દ્ર વિશ્વકર્મા કે જે અગાઉ ફ૨ી.ની દુકાનમાં કામ ક૨ તો હોઈ અને તેને આ કામની ફરી.પારો ઘણા રૂપિયા હોવાની આરોપીઓને વાત કરી તેઓની સાથેના આરોપીઓ સાથે મળી બનાવથી એકાદ મંહના પહેલા ફરી.ની દિકરીનું અપહ૨ણ કરી તેની મુક્તિ માટે રૂપિયાની માંગણી ક૨વાનું નકિક કરી આરોપી ઓ આ કામના ફરી ની દિકરી અંજા૨ માં ટયુશન જતી હોઈ જેથી તે ક્યારે અને ક્યા સમયે અને કયા ૨સ્તે આવ જાવ કરે છે તેની રેકી કરી ફરી.ની દિકરીનું અપહરણ કરી લઈ જઈ ફરી . પાસે તેની મુક્તી અંગે રૂપિયા દશ કરોડની માંગણી કરી અને ફરી , એ આ અંગે પોલીસ સ્ટેશન આવી ફરીયાદ આપેલ જેથી તે સમયે પોલીસ દ્વારા તત્વરીત કામગીરી કરેલ જેથી આરોપીઓએ આ કામે અપહરણ કરેલ દિકરીને બીજા દિવસે સવા૨ માં ભુજ મુકી દિધેલ અને જે ગુનાના આરોપીઓને બાતમી આધારે પકડી પાડેલા.
આ કામે પકડાયેલ આરોપીઓની પુછપરછ દ૨મ્યાન તેઓએ આ ગુનાને અંજામ આપેલ તેના અગાઉ આરોપી ( ૧ ) હિતેશભાઈ ઉર્ફે રાજ ( ૨ ) હસમુખ બાબુભાઈ તથા ( 3 ) ઉપેન્દ્ર વિશ્વકર્મા એકાદ મહિના પહેલા ભુજ શહેરમાં આવેલ હોસ્પીટલ રોડ પ૨ એકટીવા પ૨ જતા સોની . વેપારી પ૨ મ૨ચાની ભૂકી નાખી તેની પાસેથી થેલામાં સોનાની ચેન તથા મો.ફોન વાળા થેલાની લુંટ કરેલ હોવાની કબુલાત આપેલ છે .
જે બાબતે ભુજ શહેર બી ડીવી પો.સ્ટે . ગુ.૨.ન ૧૧૨૦૫૦૪૩૨૦3/૨0 મુજબનો ગુનો દાખલ થયેલ છે . આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એમ.એન , રાણા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા ,
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024