મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરના સિનીયર જર્નાલીસ્ટ આઠ મહિનાથી ઘરમા છતા કોરોના થયો- આશ્ર્ચર્ય સાથે ચિંતાની બાબત
News Jamnagar March 25, 2021
જામનગર
સંસદસભ્ય પૂનમબેન એ લોકસભા સત્રમાંથી ચિંતા કરી
જામનગર
જામનગરના સિનિયર જર્નાલીસ્ટ ભરત જી. ભોગાયતા પેટ વગેરે તકલીફના કારણે આઠ મહિનાથી વર્ક ફ્રોમ હોમ કરે છે તેમને ગત રાત્રે કોરોના પોઝીટીવ થતા પરિવાર જનો સ્વજનો ડોક્ટરો મિડીયા મિત્રો સૌ ને આશ્ર્ચર્ય થયુ છે તેમજ ચિંતા પણ ઉપજાવે તેવો કિસ્સો બન્યો છે
આ સમાચાર મળતા લોકસભા ના સત્રમા વ્યસ્ત સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ એ ચિંતા કરી તેમજ ભરતભાઈ ને તેમના પરિવારજનોને માનસીક મજબુતી માટે પ્રોત્સાહન આપી કાળજી લેવા માર્ગદર્શન આપ્યુ તેમજ જીજીએચની કોવિડ હોસ્પીટલના નિષ્ણાંત તેમજ સિનીયર ડોક્ટરો સાથે રિપોર્ટસ લાઇન ઓફ ટ્રીટમેન્ટ જાણી જરૂરી ભલામણ કરી છે તેમજ ભરતભાઇને આત્મવિશ્ર્વાસ વધે તેમ હિંમત પુરી પાડી છે
ભરતભાઇ બે દાયકાથી વધુ સમયથી પત્રકાર હોઇ જામનગરથી માંડી રાજકોટ અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત મુબઇ સહિતના પત્રકાર મિત્રો તેમજ અન્ય તબીબો અને સરકારી કર્મચારીઓ મિત્રો ખાનગી ક્ષેત્રના અગ્રણીઓ માહતી ખાતા ના મિત્રો નિવૃત અધીકારીઓ કર્મચારીઓ કોલેજ મિત્રો સહિત દરેક ક્ષેત્રના તેમના જાણીતા તબિયત પુછી ફોન થી મેસેજ થી ગેટ વેલ સુન ની શુભકામનાઓ પાઠવી રહ્યા છે
જાણવા મળ્યા મુજબ જામનગરની સરકારી જીજી હોસ્પીટલના તબીબો પણ દર તણ ચાર કલાકે ઓક્સીજન લેવલ ટેમ્પરેચર પેઇન ઉધરસ વગેરેની વિગત લઇ રહ્યા છે અને હાલ તો હોમ ક્વોરોન્ટાઇન છે
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025