મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શંકાસ્પદ આયુર્વેદીક સીરપના ગેરકાયદેસર વેચાણ નો પર્દાફાશ કરતી શહેર બી - ડીવીઝન પોલીસ
News Jamnagar March 26, 2021
રાજકોટ
શંકાસ્પદ આયુર્વેદીક સીરપના ગેરકાયદેસર વેચાણ નો પર્દાફાશ કરતી રાજકોટ શહેર બી – ડીવીઝન પોલીસ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબ તથા સયુકત પોલીસ કમિશ્નર ખુરસીદ એહમદ સાહેબ ની સુચનાથી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન- ૧ પ્રવિણકુમાર સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર એસ.આર.ટંડેલ સાહેબ ઉત્તર વિભાગના તથા બી – ડીવીઝન પો.સ્ટે.ના પો.ઇન્સ એમ.બી. ઔસુરા સાહેબ નાઓએ રાજકોટ શહેર વિસ્તારમાં આર્યુવેદીક શીરપનું ગેરકાયદેસર રીતે વેચાણ થતુ હોય તેવી પ્રવુતી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને પો.સબ.ઇન્સ બી.બી.કોડીયાતર તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રયત્નમાં હતા.
તે દરમીયાન આજરોજ એ.એસ.આઇ વિરમભાઇ ધગલ તથા પો.કોન્સ સંજયભાઇ મીયાત્રા નાઓને સંયુકત રીતે મળેલ હકિકતના આધારે રાજકોટ રાજકોટ શહેર ભાવનગર રોડ ભવાનભાઇ પીપળાવાળાની બાજુમાં “ વિવેક સાગર ” પાનની દુકાનમાં મનમીત મખ્ખાભાઇ ગમારા રહે . કેયુર પાર્ક શેરી નં .૪ રાજકોટ વાળાની ઉપરોકત પાનની દુકાન માથી અગલ અગલ આયુર્વેદિક સીરપની કુલ બોટલ નંગ- ૧૨૬૦ જેની કુલ કિ.રૂ. ૧,૬૧,૩૦૦ / – નો મુદામાલ સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કજે કરેલ છે . અને સદરહુ મુદામાલમાં આલ્કોહોલનું પ્રમાણ છે કે નહી જેના એનાલીસીસ માટે એફ.એસ.એલમાં પરીક્ષણ અર્થે મોકલવા તજવીજ કરવામાં આવેલ છે .
કબ્જે કરેલ મુદામાલ ( ૧ ) સુનીન્દ્રા એન્ડોર્સમેન્ટ ફેમ આયુવેદીક સીરપ 300 એમ.એલ. બોટલ નંગ . પ 00 ( ર ) સ્ટોન અરીષ્ઠા અશ્વા અરીષ્ઠા સીરપ 300 એમ.એલ બોટલ નંગ .૭૬૦ કુલ બોટલ નંગ – ૧૨૬૦ કુલ કિ.રૂ ૧,૬૧,૩૦૦ / આ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓઃ જ પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ઔસુરા , પો.સ.ઇ. બી.બી.કોડીયાતર , એ.એસ.આઇ. , વીરમભાઇ ધગલ , પો.હેડ.કોન્સ . અજયભાઇ બસીયા , મનોજભાઇ મકવાણા , પો.કોન્સ . જયદીપસિંહ બોરાણા , મીતેષભાઇ આડેસરા , સીરાજભાઇ ચાનીયા , પરેશભાઇ સોઢીયા , સંજયભાઇ મીયાત્રા , વિશ્વજીતસિંહ ઝાલા , ભાવેશભાઇ ,
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024