મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સેન્ટ્રલ GST ના બે અધિકારી ઝડપાયા જોઈન્ટ કમિશનર કક્ષાના લેડી ઓફિસર.દોઢ લાખની લાંચ લેતા એસીબીના સકંજામાં.લેડી ઓફિસરની સાથે સુપરિન્ટેન્ડેન્ટ પણ સકંજામાં
News Jamnagar March 27, 2021
અમદાવાદ
એ.સી.બી.ની સફળ ટ્રેપ
ટોલ ફ્રી – ૧૦૬૪ ફરીયાદી: એક જાગૃત નાગરિક
આક્ષેપિત: (૧) પ્રકાશભાઇ યશવંતભાઇ રસાણીયા, ઉ.વ.૫૩, વર્ગ-૨,સુપ્રિટેન્ડન્ટ CGST ઓફિસ , ડિવિઝન-૬, સીમા હોલ ની બાજુમા સેટેલાઇટ,અમદાવાદ.
(૨) નિતુસિંહ અનિલ ત્રિપાઠી,ઉ.વ.૩૫, વર્ગ-૧ જોઈન્ટ કમિશ્નર CGST ઓફિસ, ડિવિઝન-૬,સીમા હોલ ની બાજુમા, સેટેલાઇટ,અમદાવાદ.
ગુનો બન્યા તા: ૨૬/૦૩/૨૦૨૧ લાંચની માંગણીની રકમ: ₹ ૧,૫૦,૦૦૦/- લાંચની સ્વીકારેલ રકમ: ₹ ૧,૫૦,૦૦૦/-
રીકવર કરેલ રકમ: ₹ ૧,૫૦,૦૦૦/-
ગુનાનું સ્થળ: ત્રીજો માળ ,સુપ્રિટેન્ડન્ટ CGST ની ઓફિસ માં ,ડિવિજન ઓફિસ-૬ દક્ષિણ સીમા હોલની બાજુમાં, સેટેલાઇટ,અમદાવાદ.
ગુનાની ટુંક વિગત:
આ કામના ફરિયાદી ઓનલાઇન રીટેઇલ ફર્નિશિંગનું કામ કરે છે. જેમાં તેઓ માલ ઇમ્પોર્ટ કરી મંગાવે છે. ઇમ્પોર્ટ કરેલા માલ સામે લેવાની થતી ઇમ્પોર્ટ ઉપરની ટેક્ષ ક્રેડીટ(આઇ.ટી.સી.) તેને ચુકવવાના થતાં જી.એસ.ટી સામે મજરે લેવા બાબતે આરોપી નંબર (૧) તથા (૨) એકબીજાના મેળાપીપણમાં ફરીયાદી શ્રી પાસેથી રૂ- ૫,૦૦,૦૦૦/- ની માંગણી કરી રકજકના અંતે રૂ-૧,૫૦,૦૦૦/- નક્કી થયેલ ત્યારબાદ ફરીયાદી શ્રી લાંચની રકમ આપવા માંગતા ન હોઈ એ.સી.બીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ હોય જે અનુસંધાને લાંચના છટકાનું આયોજન કરેલ જે આક્ષેપિત નં-૨ એ આક્ષેપિત નં-૧ મારફતે લાંચની રકમ લેવડાવી આક્ષેપિત ૧ તથા ૨ હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદી પાસે લાંચ લેતા રંગેહાથે પકડાઇ ગયેલ વિ. બાબત.
નોંધ: ઉપરોક્ત આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ટ્રેપીંગ ઓફીસર .આર.જી.ચૌધરી,
પોલીસ ઇન્સપેક્ટર, અમદાવાદ શહેર
એ.સી.બી.પો.સ્ટે.અમદાવાદ શહેર
સુપર વિઝન અધિકારી- કે.બી.ચુડાસમા,મદદનીશ નિયામક, એ.સી.બી.અમદાવાદ એકમ,અમદાવાદ.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024