મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
300 કરોડના ઓઇલ ચોરી કેસમાં ગુજસીટોક હેઠળ ઓઇલ ચોર ટોળકી ની ધરપકડ કરતી ગુજરાત (એટીએસ)
News Jamnagar March 27, 2021
અમદાવાદઃ
કરોડોની આંતરરાજ્ય ઓઇલ ચોરી કરનાર ટોળકીના સભ્યોની
ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ટ્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ
(ગુજસીટોક) એક્ટ હેઠળ ધરપકડ કરતી ગુજરાત એ.ટી.એસ.
ભારત દેશના અલર્ગ અલર્ગ રાજ્યોમાાં અર્ગાઉ ૧૪ જેટલા ઓઇલ પાઇપલાઇનમાાં
પંચર પાડી અંદાજીત રૂ. ૩૦૦ કરોડની ઓઇલ ચોરી કરનાર આરોપીઓ સાંદીપ ગુપ્તા, મહમદ વસીમ, નીશાાંતભાઇ કકરણભાઇ કરણીક, મુનેશ ખેમચન્ટ્દ ગુર્જર નાઓની ગુજરાત એ.ટી.એસ.
દ્વારા, ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ટ્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ હેઠળ ધરપકડ કરવમાાં
આવેલ છે.
આ ગુન્ટ્હાનો મુખ્ય સૂત્રધાર (૧) સાંદીપ ઉફેસેન્ટ્ડી વીજેન્ટ્રકુમાર ગુપ્તા ઉ.વ.૩૯ રહે. ઇ-૧૩૦૨, સેલીબ્રીટી હોમ્સ, પાલમ વવહાર, ગુડર્ગાાંવ, હરીયાણાના વપતા વીજેન્ટ્રકુમાર ગુપ્તા નાઓ કદલ્હીમાાં પેરોલપાંપ ચલાવતા હતા અનેસાંદીપ ઉફેસેન્ટ્ડી ગુપ્તા બળેલા ઓઇલનો ધ ાંધો
કરતો હતો. ત્યાર બાદ સને૨૦૦૭ થી તેણેતથા તેની ટોળકીના સભ્યો (૨) મહમદ વસીમ ઉફે સલમાન અહેમદ હુશેન કુરેશી ઉ.વ.૪૮ રહે.ર્ગામ-ખીરી સૈયદવાળા મહોલ્લા જજલ્લો-લખીમપુર યુ.પી. (૩) નીશાાંતભાઇ કકરણભાઇ કરણીક ઉ.વ.૩૬ રહે.બી/૧૨,મોતીનર્ગર-૨,ર્ગ ાંર્ગાસાર્ગર
પાસે,સુશેન તરસાલી રોડ, તથા બી/૪૨,પાંચમ ડુપ્લેક્ષ સોમા તળાવ,એમ.એમ.વોરા શોરૂમ સામે,વડોદરા (૪) મુનેશ ખેમચન્ટ્દ ગુર્જર રહે. ર્ગોવવિંદપુર થાના કકઠોર જીલ્લો-મેરઠ યુ.પી. વાળાની ટોળકીએ રાજસ્થાન તથા હરીયાણા રાજ્યમાાં પણ આઇ.ઓ.સી.ની પાઇપ લાઇન પસાર થતી હોય
તે જગ્યાની નજીકમાાં એકાદ કક.મી. ના અંતરે જમીન ભાડે રાખી તેમાાં પતરાનો શેડ બનાવી તેને ફેક્ટરીનો લ ૂક આપી અને ત્યાાં સુધી જમીનમાાં સુરાંર્ગ બનાવી IOC તથા ONGC ની પાઇપ લાઇનમાાં પ ાંચર કરી બીજી પાઇપ લાઇન નાખી પોતાની આ ઉભી કરેલ ફેકટરીના શેડમાાં લઇ જતા અને આ પ્રમાણે તે રોજના હજારો લીટર ઓઇલની ચોરી કરતા હતા તથા આ ચોરી કરેલ ઓઇલનેકાંટેઇનરનુાં સ્વરૂપ આપવામાાં આવેલ ટેંકરો મારફતેહેરા ફેરી કરતા અને આ પ્રમાણે
તેઓએ ૩૦૦ થી ૪૦૦ કરોડ રૂ. ની કકમતના ક્રુડ ઓઇલની (રાષ્ટ્રીય સાંપવિ)ની ચોરીના ગુનાઓ આચરેલ છે.
છેલ્લા દસથી વધારે વર્ષ દરમ્યાન ઉપરોક્ત આરોપીઓ વવરૂધ્ધ ગુજરાતના મોરબી, ખેડા તથા વડોદરા જીલ્લાઓ, રાજસ્થાનના પાલી, ભરતપુર, ચીતોડર્ગઢ, અલવર અને વશરોહી જીલ્લાઓ તથા હરીયાણા રાજ્યના ર્ગોહાના, રેવાડી અને ઝજજર જીલ્લાઓના વવવવધ પોલીસ સ્ટેશનોમાાં પેરોલીયમ એન્ટ્ડ મીનરલ પાઇપ લાઇન એક્ટ ૧૯૬૨, એક્ષપ્લોઝીવ સબસ્ટન્ટ્સ
એકટ, ભારતીય ફોજદારી ધારો ની વવવવધ કલમો હેઠળ ગુન્ટ્હાઓ નોંધાયેલ છેઅનેકેટલાક ગુન્ટ્હાઓમાાં આ આરોપીઓ પકડાઇ ર્ગયેલ હોઇ જામીન ઉપર છુટેલ છેતથા કેટલાક
ગુન્ટ્હાઓમાાં નાસતા – ફરતા રહેલ છે.
આરોપી સાંદીપ ગુપ્તા અર્ગાઉ જુનુાં વપરાયેલ ઓઇલની ખરીદી ગુજરાત ખાતેથી નીશાાંતભાઇ કરણીક અનેમુનેશ ગુર્જર પાસેથી કરતો હતો જે ઓઇલ આ મુનેશ અનેવનશાાંત
દક્ષક્ષણ ગુજરાતના GIDC વવસ્તારની કાંપનીઓમાાંથી ખરીદતા હતા. સાંદીપ ગુપ્તા આ ઓઇલને ત્યારબાદ ડામર બનાવતા એકમોમાાં વેચતો હતો. તે દરમ્યાન તેને ઓઇલ ચોરી કરી પૈસા
કમાવવાની લાલચ થતા તેણે આરોપીઓ નીશાાંતભાઇ કરણીક, મુનેશ ગુર્જર તથા મહમદ વસીમ સાથેમળી આ ઓઇલ ચોરીનો ધાંધો ચાલુકરેલ હતો. સાંદીપ ગુપ્તા તેમાાં ફાઇનાન્ટ્સરનુાં કામ
કરતો હતો, નીશાાંતભાઇ કરણીક સાંપૂણષ ઓઇલ પાંચરની કાયષવાહીનુાં મેનેજમેન્ટ્ટ કરતો, મુનેશ ગુર્જર આ કામ માટે પાઇપો, પતરાના શેડ તથા મોડીફાઇડ ટેંકરોનુાં સેટઅપ તથા તેમાટેજરૂરી માણસોની વ્યવસ્થા કરતો તથા મહમદ વસીમ ડ્રાયવર હોઇ, રાાંસ્પોટષનુાં કામ સાંભાળતો હતો.
શરૂઆતમાાં, તેઓ ભાડાના ટેંકરોથી આ ચોરી કરેલ ઓઇલની હેરાફેરી કરતા હતા.બાદમાાં સાંદીપ ગુપ્તાએ જુના કાંડમ થયેલ તથા RTO પાસીંર્ગની અવધી પ ૂણષ કરેલ ટેંકરોને ખરીદી
તેને રીપેરીંર્ગ તેમજ કલર કરાવી તેને ફરીથી ખોટી રીતે RTO માાંથી બીજા રાજ્યોનુાં પાસીંર્ગ કરાવી તથા તેને બહારથી કાંટેઇનર તરીકે મોડીફાય કરાવી તેનો ઉપયોર્ગ કરતા હતા.
ઉપરોક્ત ગુન્ટ્હાઓની હકીકત એવી છેકે, સાંદીપ ગુપ્તા, મુનેશ ગુર્જર તથા મહમદ વસીમ એકબીજાને વર્ષ ૨૦૦૭થી ઓળખે છે તથા વર્ષ ૨૦૦૭માાં જ હરીયાણા રાજ્યના સોનીપત
જજલ્લાના ર્ગોહાના સદર પો.સ્ટે. ના ગુ.ર.નાં. રર૯/૦૭ ઇ.પી.કો.ક. ૩૭૯, PDPP એકટ ક. ૩,૪
તથા PMP એકટ ક.૧૫,૧૬મુજબનો ગુન્ટ્હો તા.૧૦/૧૧/૨૦૦૭ ના રોજ દાખલ થયેલ હતો જેમાાં
આ ત્રણેય સહ આરોપીઓ હતા.
તથા, સને-૨૦૦૮માાં હરીયાણા રાજ્યના સોનીપત જજલ્લાના ર્ગોહાના સદર પો.સ્ટે.ના ગુ.ર.નાં. ૩૧૫/૦૮ ઇ.પી.કો.ક. ૩૭૯, PDPP એકટ ક. ૩,૪ તથા PMP એકટ ક.૧૫,૧૬
મુજબનો ગુન્ટ્હો તા.૨૬/૧૨/૨૦૦૮ ના રોજ દાખલ થયેલ હતો તથા ગુ.ર.નાં. ૩૧૬/૦૮ ઇ.પી.કો.ક. ૩૭૯, PDPP એકટ ક. ૩,૪ તથા PMP એકટ ક.૧૫,૧૬ મુજબનો ગુન્ટ્હોતા.૨૭/૧૨/૨૦૦૮ ના રોજ દાખલ થયેલ હતો, જે બન્નેગુન્ટ્હામાાં પણ સાંદીપ ગુપ્તા, મુનેશ ગુર્જર
તથા મહમદ વસીમ સહ આરોપીઓ હતા.
તથા, સને-૨૦૦૯ માાં હરીયાણા રાજ્યના ઝજજર જજલ્લાના ઝજજર પો.સ્ટે.ના ગુ.ર.નાં. ૪૯૩/ ૨૦૦૯ ઇ.પી.કો.ક. ૩૭૯, PDPP એકટ ક. ૩,૪ મુજબનો ગુન્ટ્હો
તા.૧૪/૦૯/૨૦૦૯ ના રોજ દાખલ થયેલ હતો તથા ગુ.ર.નાં. ૬૧૧/૨૦૦૯ ઇ.પી.કો.ક. ૩૭૯, PDPP એકટ ક. ૩,૪ તથા PMP એકટ ક.૧૫,૧૬ મુજબનો ગુન્ટ્હો તા.૦૪/૧૧/૨૦૦૯ ના રોજ દાખલ થયેલ હતો, જે બન્નેગુન્ટ્હામાાં પણ સાંદીપ ગુપ્તા, મુનેશ ગુર્જર તથા મહમદ વસીમ સહ આરોપીઓ હતા.
વધુમાાં સને-૨૦૧૨માાં રાજસ્થાન રાજ્યના ક્ષચતોડર્ગઢ જજલ્લાના ચ ાંદેરીયા
પો.સ્ટે.ના ગુ.ર.નાં. ૩૩૫/૨૦૧૨ ઇ.પી.કો.ક. ૩૭૯,૨૮૫,૧૨૦(બી),૪૧૧,૪૨૦, PDPP એકટ કલમ
૩ તથા PMP એકટ ક.૧૫(૨) મુજબનો ગુન્ટ્હો તા.૨૮/૦૯/૨૦૧૨ ના રોજ દાખલ થયેલ હતો
તથા સને-૨૦૧૩માાં રાજસ્થાન રાજ્યના અલવર જજલ્લાના બહરોડ પો.સ્ટે.ના ગુ.ર.નાં. ૧૧/૨૦૧૩
ઇ.પી.કો.ક. ૩૭૯,૨૮૫ PDPP એકટ કલમ ૩ તથા PMP એકટ ક.૧૫(૨) મુજબનો ગુન્ટ્હો
તા.૦૧/૧૦/૨૦૧૩ ના રોજ દાખલ થયેલ હતો, જે બન્નેગુન્ટ્હામાાં પણ સાંદીપ ગુપ્તા, મુનેશ ગુર્જર
તથા મહમદ વસીમ સહ આરોપીઓ હતા.
આરોપીઓ નીશાાંતભાઇ કરણીક, સાંદીપ ગુપ્તા, મુનેશ ગુર્જર તથા મહમદ વસીમ
નાઓએ વાાંકાનેર પો.સ્ટે.ની હદમા I.O.C.L.ની પાઇપ લાઇન માાંથી પાંચર પાડી કુુ્ડ ઓઇલની
ચોરી કરેલ. તથા આરોપી નીશાાંતભાઇ કરણીક વર્ષ ૨૦૦૮થી સાંદીપ ગુપ્તાનેઓળખતો હતો
તથા સાંદીપ ગુપ્તા દ્વારા કરવામાાં આવેલ ઘણા ઓઇલ પાઇપલાઇન પાંચરના ગુન્ટ્હામાાં તેની
મદદમાાં હતો. તથા સને ૨૦૨૦માાં આરોપી નીશાાંતભાઇ કરણીકનાએ વેસ્ટ બ ાંર્ગાલમાાં આસનસોલ
પો.સ્ટે. વવસ્તારમાાં સને ૨૦૨૦ મા I.O.C.L.ની પાઇપ લાઇન માાંથી પાંચર પાડી કુુ્ડ ઓઇલ ચોરી
કરવાની કોશીશના ગુન્ટ્હામાાં પકડાયેલ હતો.
ઉપરોક્ત ચોરી કરવામાાં આવેલ ક્રુડ ઓઇલને આરોપીઓ દ્વારા વવવવધ રાજ્યોમાાં
રોડ રસ્તા બનાવવામાાં વાપરવામાાં ડામર પ્લાાંટમાાં વેચવામાાં આવેલ હોવાનુાં આરોપીઓની
પૂછપરછમાાં ખુલવા પામેલ છે. આમ ઉપરોક્ત સ ાંર્ગઠીત ટોળકીને ગુજરાત એ.ટી.એસ. એ પકડી
પાડી ક્રુડ ઓઇલ (રાષ્ટ્રીય સ ાંપવિ)ની ચોરી અંર્ગેના દેશવ્યાપી રેકેટ (કૌભાાંડ)નો પદાષફાશ કરેલ
છે.અર્ગાઉ આરોપી સાંદીપ ગુપ્તાની ગુજરાત એ.ટી.એસ. દ્વારા મુાંબઇ એરપોટષ પર
દુબઇથી પરત આવતા ધરપકડ કરવમાાં આવેલ. તથા આરોપી નીશાાંતભાઇ કરણીક વાાંકાનેર
પો.સ્ટે.ના ગુન્ટ્હામાાંપકડાયેલ હતો જેમાાં જામીન ઉપર છુટેલ જેમા તેને પાસા હેઠળ રાજકોટ જેલમા
મુકેલ હતો. જે પાસામા તેગુજરાત હાઇકોટષમાાંથી વનદોર્ છુટતા એ.ટી.એસ. દ્વારા સદર ગુન્ટ્હામાાં
અટક કરેલ છે. તથા આ કામના નાસતા – ફરતા આરોપી મુનેશ ગુર્જર સને ૨૦૦૧થી આ ઓઇલ
ચોરીની પ્રવૃવિ સાથે સ ાંકળાયેલ છે, તેના વવરૂધ્ધ અલર્ગ અલર્ગ રાજ્યોમાાં અંદાજે ૧૦ જેટલા
ગુનાઓ દાખલ થયેલ છે. તેનેહરીયાણાના ઝજજર જજલ્લાના છારા ર્ગામની સીમમા પાણીની
નહેર નજીક IOC કાંપનીની ક્રુડ ઓઇલની પાઇપ લાઇનમા પ ાંચર કરી વાલ્વ લર્ગાવી આશરે ૫૦૦
ફુટ જેટલી પાઇપ લાઇન લર્ગાવી અને બીજા ૧૮૦૦ ફુટ લાાંબી પાઇપ લાઇનનુકામ પુરૂ થયા
બાદ તેમાથી ક્રુડ ઓઇલ કાઢવાના હોય તે પહેલા એ.ટી.એસ.ની ટીમ દ્વારા પકડી પાડવામાાં
આવેલ છે તથા મહમદ વસીમ કે જે વ્યવસાયે રક ડ્રાયવર હોય તથા હાલ તેના વતન તા.
લખીમપુર, જી. ખીરી, ઉિર પ્રદેશ ખાતેહોવાની જાણ થતા ગુજરાત એ.ટી.એસ.ની ટીમ દ્વારા
તેને પકડી પાડી સદર ગુન્ટ્હામાાં અટક કરવામાાં આવેલ છ
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024