મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
માસ્કની આડમાં છુપાયેલા ઇંગ્લીશ દારૂના મોટા જથ્થા ની હેરફેર કરતા એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
News Jamnagar March 30, 2021
રાજકોટ
માસ્ક ના રો – મટીરીયલ ની આડમાં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૯૬ કિ.રૂા .૪,૪૧,૯૦૦ / – ની હેરફેર કરતા એક ઇસમને પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર પ્રવિણકુમાર સાહેબ ઝોન -૧ તથા નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા સાહેબ ઝોન -૨ નાઓએ હાલમા હોળી ધુળેટીના તહેવાર અનુસંધાને ગુજરાત રાજ્યના ડી.જી.પી. સાહેબ દ્વારા સ્પેશ્યલ દારૂ – જુગાર અંગે ડ્રાઇવનું આયોજન કરેલ હોય .
જે ડ્રાઇવ દરમ્યાન દારુ – જુગાર અંગે સફળ રેઇડો કરવા સુચના કરેલ હોય તેઓ સાહેબની સુચના અન્વયે મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડી.વી.બસીયા સાહેબ તથા ડી.સી.બી. પો.સ્ટે . ના પો . ઇન્સ . વી . કે . ગઢવી ના સીધા માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પો.સ્ટે . ના પો . સબ ઇન્સ . એમ.વી.રબારી ની ટીમના એ.એસ.આઇ. જયુભા પરમાર , પો હેડ કોન્સ . પ્રતાપસિંહ ઝાલા , હરદેવસિંહ જાડેજા , પો . કોન્સ . એભલભાઇ બરાલીયા , પુષ્પરાજસિંહ જાડેજા નાઓ પેટ્રોલીંગમાં હતા .
તે દરમ્યાન પો . કોન્સ . એભલભાઇ બરાલીયા તથા પુષ્પરાજસિંહ જાડેજા નાઓને મળેલ સયુંકત હકિકત આધારે રાજકોટ શહેર , મોરબી રોડ બાયપાસ , બેડી ચોકડી આગળથી નીચે જણાવેલ આરોપી હસ્તકના આઇસર વાહનમાથી નીચે જણાવ્યા મુજબનો મુદામાલ કબજે કરવામાં આવેલ . આરોપી ઇરફાનઅલી સ / ઓ મંજુરઅલી ભુરાઅલી અલવી સૈયદ ઉવ .૨૮ ધંધો ડ્રાઇવીંગ રહે . સુલતાનપુર , અમનવીહાર , કરાડી સુલેમાનનગર , મકાન નં એ -૩૫ દિલ્હી મુળ ગળગાવ , તા.પુખરાયા , થાના ભોગતીપુર , જી.કાનપુર ( યુ.પી ) કજે કરેલ મુદામાલ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની ( ૧ ) બ્લેક ડોગ બ્લેક રિઝર્વ સ્કોચ હીસ્કી ની બોટલ નંગ -૩૬ કિ.રૂ. ૪૩,૨૦૦ / ( ૨ ) રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી ની બોટલ નંગ -૧૪૪ કિ.રૂ .૨,૦૧.૬૦૦ / – ( ૩ ) ૧૦૦ પાઇપર ડીલકસ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી બોટલ નંગ -૧૦૮ કિ.રૂ .૧,૩૭,૭૦૦ / – ( ૪ ) સ્મીરનઓફ વોડકા બોટલ નંગ -૧૦૮ કિ.રૂ .૫૯,૪૦૦ / – ( ૫ ) આઇસર વાહન કિ.રૂ .૫,૦૦,૦૦૦ / – ( ૬ ) મોબાઇલ ફોન નંગ -૧ કિ.રૂ .૦૦ / – ( ૭ ) માસ્ક ના રો – મટીરીયલ ભરેલ બોક્ષ નંગ -૨ કિ.રૂ. ૦૦ / – મળી કુલ કિ.રૂ. ૯,૪૨,૪૦૦ / – નો મુદામાલ કબજે કરવામા આવેલ છે . ગુન્હો કરવાની એમ.ઓ. હોલના ગુન્હાના આરોપીએ સદરહુ ગુન્હો આચરવા માટે પોતાના હસ્તકના આઇસર માલવાહક વાહનમાં માસ્ક ના રો – મટીરયલ ની આડમાં ઇગ્લીશ દારૂ છુપાવી હેરફેર કરતા હોય રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સફળ હકિકત મેળવી ગુન્હો શોધી કાઢવામાં આવેલ . ઉપરોકત આરોપીના કબજામાથી ઉપરોકત પ્રોહીબીશનનો મુદામાલ મળી આવેલ હોય જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરી છે ગુન્હાની વધુ તપાસ ડી.સી.બી. પો.સ્ટે . ના પો . હેડ કોન્સ . પ્રતાપસિંહ ઝાલા નાઓ ચલાવી રહેલ છે .
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024