મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
હાપાના નાગરિકો દ્વારા બાળક ધૈર્યરાજસિંહની સારવાર માટે રૂ. ૧ લાખ ૧૦૦૦ રકમ અર્પણ કરાઇ
News Jamnagar March 31, 2021
જામનગર
અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ
અન્ય લોકોને પણ બાળક ધૈર્યરાજને મદદરૂપ થવા આગળ આવવા મંત્રીની અપીલ.
જામનગર તા.૩૦ માર્ચ, હાપા ખાતે વિવિધ કાર્યકર્તાઓ દ્વારા બાળક ધૈર્યરાજસિંહ રાઠોડની સારવાર અર્થે વિસ્તારના લોકો પાસેથી ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો, જે રકમ કુલ રૂ.૧ લાખ ૧૦૦૦ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં જામનગર જિલ્લા રાજપૂત યુવા સંઘને અર્પણ કરવામાં આવી હતી.
જુવો આ વીડિયો.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, બાળક ધૈર્યરાજસિંહ રાઠોડને અસાધ્ય બિમારીની સારવાર અર્થે જ્યારે આજે મોટી રકમની આવશ્યકતા છે ત્યારે સમગ્ર ગુજરાત આ બાળક અને તેના માતાપિતાની મદદ માટે તેમની પડખે રહી ફાળો એકત્રિત કરી રહ્યું છે, દરેક વ્યક્તિ પોતાની યથાશક્તિ આ સેવા કાર્યમાં યોગદાન આપી રહયું છે. તે માટે હાપા ખાતેના સમગ્ર સમાજ દ્વારા રૂ. ૧ લાખ ૧૦૦૦ રૂ. અર્પણ કરવામાં આવ્યા છે. આ સમયે મંત્રીશ્રીએ અન્ય લોકોને પણ બાળક ધૈર્યરાજને મદદરૂપ થવા આગળ આવવા અપીલ અને બાળકના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી.
કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, જયદીપસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024