મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આ ઊંટ ખારાઈ ઊંટ તરિકે ઓળખાય છે.આ ક્યાં જોવા મળે છે. તે જાણો
News Jamnagar March 31, 2021
કચ્છ
કચ્છના રણ વિસ્તારમાં આવેલા માલધારીઓ પાસે એવા કેટલાક દુર્લભ જાતિના ઊંટ છે, જે રણની ગરમ ધરા ઉપર ચાલવાની સાથે દરિયાની ખાડીમાં તરીને પોતાનો ખોરાક મેળવી શકે છે. આ ઊંટ ખારાઈ ઊંટ તરિકે ઓળખાય છે. પરિવહનના કાર્ય માટે ઉપયોગમાં આવતા આ ઊંટ દલદલમાં ચાલીને ચાલે છે અને સવારે તેમજ સાંજે બે ટાઈમ ૩ થી ૪ લીટર દૂધ પણ આપે છે.
કચ્છ ઊંટ ઉછેરક, અળધારી સંસ્થાના પૂર્વ પ્રમુખે જણાવ્યું કે, “અગાઉ ઊંટના દૂધની ખુબ ઓછી કિંમત આવતી હતી, પરંતુ હવે પ્રતિ લીટર રૂપિયા ૫૧ જેટલી દૂધની કિંમત મળે છે, કચ્છમાં રોજનું ૨૫૦૦ લીટર જેટલું ઊંટનું દૂધ અહીંની સરહદ ડેરીમાં એકત્રિત કરવામાં આવે છે. માલધારીઓને ઊંટના દૂધની સારી કિંમત મળતા હવે તેઓને એક આમદનીનું સાધન મળી ગયું છે.”
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024