મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામ- કાલાવડ હાઇવે પર થયો અકસ્માત માતા -પિતા સહિત માસુમ બાળક નું ઘટનાસ્થળે મોત
News Jamnagar March 31, 2021
જામનગર
જામનગર-કાલાવડ હાઇવે પર આજે બપોરના સમયે બાઇક પર આવી રહેલા પરિવારને અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા એક માસૂમ બાળક સહિત ત્રણના ઘટનાસ્થળે મોત થયા છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.સૂત્ર મુજબ મળતી માહિતી પુરઝડપે આવી રહેલી બસે બાઇકને ઠોકર મારી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.
અકસ્માતમાં 30 વર્ષીય દીનુભાઈ સમડીયા અને 28 વર્ષીય અમુબહેન સમડિયા તેમજ માસૂમ બાળકનું મોત થયું છે.વધુમાં મૃતક પરિવાર દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયાના ઓળખપત્ર મળી આવતા ત્યાના હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અહેવાલ .સાગર સંઘાણી
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024