મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
1લાખ 11 હજાર ની લાંચ લેતા કાર્યપાલક ઈજનેર રંગેહાથ ઝડપાયા.
News Jamnagar April 02, 2021
પોરબંદર
* એ.સી.બી. સફળ ટ્રેપ * ટોલ ફ્રી-૧૦૬૪ ફરીયાદી :- એક જાગૃત નાગરિક
આરોપી :- મિલનભાઈ સુરેશભાઈ રાયઠાઠા,મદદનીશ ઇજનેર, વર્ગ-2, જિલ્લા પંચાયત કચેરી, માર્ગ અને મકાન વિભાગ, પોરબંદર.
ગુનો બન્યા તા-01.04.2021 લાંચની માંગણીની રકમ: ₹.1,11,000/- લાંચની સ્વીકારેલ રકમ: ₹ 1,11,000/-
રીકવર કરેલ રકમ: ₹ 1,11,000/-
ગુનાનું સ્થળ: માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં, પોરબંદર
ટૂંક વિગત આ કામના ફરીયાદી પોરબંદર જિલ્લામાં ભારાવાડા થી રાંદલ મંદીર, ખાંભોદર તરફ જતો રસ્તો તથા બગવદર થી રાંદલ મંદીર થઈ કીંદરખેડા તરફ જતા રોડના કામો પેટા કોન્ટ્રાક્ટમાં રાખી કામો પુર્ણ કરેલ જે કરેલ કામના બિલો મંજૂર કરવાના અવેજ પેટે આ કામના આરોપીએ ફરિયાદી પાસેથી રૂા.1,11,000/- ની લાંચની માંગણી કરેલ.જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબી ટોલ ફ્રી નંબર નો સંપર્ક કરી પોતાની ફરીયાદ જાહેર કરતાં તેઓની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકા દરમિયાન આ કામના ફરીયાદી પાસેથી રૂા.1,11,000/- ની માંગણી કરી, સ્વીકારી, સ્થળ પર પકડાઇ જઇ પોતાના રાજય સેવકના હોદ્દાનો દુરઉપયોગ કરી, ગેરવર્તણુક કરી ગુન્હો કર્યા બાબત.
નોંધ: ઉપરોક્ત આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ટ્રેપ કરનાર અધિકારી :-ડી.વી. રાણા, પો.ઇ.એ.સી.બી. પો.સ્ટે. સુરેન્દ્રનગર તથા સ્ટાફ.સુપર વિઝન અધિકારી :- એ.પી. જાડેજા, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024