મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
INS વાલસુરામાં ઈલેકટ્રીક એન્જિનિયરીંગ પૂર્ણ કરનાર 328 જવાનોની પાસીંગ આઉટ પરેડ યોજાઈ હતી.
News Jamnagar April 02, 2021
જામનગર
આઇએનએસ વાલસૂરામાં ભારતીય નૌસેનાના 302 અને તટરક્ષક દળના 26 જવાનોએ 26 સપ્તાહ ચાલેલા ઇલેકટ્રીક મેકેનિકનો કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરતા આ જવાનોની પાસીંગ આઉટ પરેડ યોજાઇ હતી. વાલસૂરાના કમાના અધિકારી અજય પટનીએ પરેડનું નિરીક્ષક કર્યું હતું. જવાનોને ઇલેકટ્રીક ટેકનોલોજીની સાથે ફરજ દરમ્યાન જહાજમાં થતી ખામી દૂર કરવાનું શિક્ષણ અપાયું હતું.
ઇલેકટ્રીકલ ટેકનોલોજીની સાથે જહાજમાં થતી ખામી દૂર કરવા માટેનું પ્રશિક્ષણ અપાયુંજામનગરમાં કાર્યરત ભારતીય નૌસેનાના મુખ્ય મથક આઇએનએસ વાલસૂરામાં ઇલેકટ્રીક એન્જીનીયરીંગ પૂર્ણ કરનાર 328 જવાનોની પાસીંગ આઉટ પરેડ યોજાઇ હતી. જવાનોને ઇલેકટ્રીકલ ટેકનોલોજીની સાથે જહાજમાં થતી ખામી દૂર કરવા માટેનું પ્રશિક્ષણ અપાયું હતું.
કોર્સ પૂર્ણ કરનાર જવાનો પૈકી નિખિલકુમાર ઝા ને સર્વશ્રેષ્ઠ સર્વમુખી સૈનિક માટે એડમીરલ રામનાથ ટ્રોફી, પી. દામોદરનને સર્વશ્રેષ્ઠ ખેલાડી, મોહમદ અંસારીને સર્વશ્રેષ્ઠ નૌસેના પ્રશિક્ષણાર્થી, કન્હૈયાકુમારને સર્વશ્રેષ્ઠ તટરક્ષક પ્રિશિક્ષણાર્થીની ટ્રોફી એનાયત કરાવામાં અવી હતી.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024