મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ચલણની બનાવટી નોટો બનાવવાના કૌભાાંડ નો પર્દાફાશ કરી ૨-ઇસમોને નોટો તથા મશીન સાથે તેમજ ઇગ્લીશ દારૂની બોટલ નાંગ-૩૬ સાથે પકડી પાડતી શહેર ક્રાઇમ
News Jamnagar April 03, 2021
રાજકોટ
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલસાહેબ તથા સાંયુકત પોલીસ કમિશ્નર ખુરશીર્ અહેમર્સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણકુમારસાહેબ (ઝોન-૧), તથા નાયબ પોલીસ કમિશ્નર મનોહરમસિંહ જાડેજાસાહેબ (ઝોન-૨) તથા ડી.બી.બસીયા મર્ર્નીશ પોલીસ કમિશ્નર. ક્રાઇમ નાઓ દ્વારા શહેર મા ચાલતી ગેરકાયર્ેસર પ્રવૃતી અટકાવવા સુચના કરેલ જે કરેલ સુચના અન્વયે ડી.સી.બી.પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. પી.એમ.ધાખડા, તથા ટીમના પો.હેડ કોન્સ.- મયુરભાઇ પટેલ, અમીતભાઇ અગ્રાવત, મવરેન્રમસહ ઝાલા, તથા પો.કોન્સ. નગીનભાઇ ડાાંગર તથા કુલદર્પમસિંહ જાડેજા, પ્રર્ીપમસહ જાડેજા, સાંજયભાઇ રૂપાપરા, સતત પ્રયત્નશીલ હતા તે દરમ્યાન ટીમના નગીનભાઇ ડાાંગર તથા અમીતભાઇ
અગ્રાવત તથા પ્રદીપસસિંહ જાડેજાને મળેલ હકીકત આધારે રાજકોટ વાવડી મવસ્તાર વાવડી ઇન્ડસ્રીઝ ઝોનમાાં જોબવકાના કારખાના માાંથી બેઇસમોનેઝેરોક્ષ કમ પ્રીન્ટર દ્રારા ભારતીય ચલણની ડુપ્લીકેટ નોટો બનાવતા મુદામાલ સાથેપકડી ભારતીય ચલણની બનાવટી નોટો બનાવવાના કૌભાાંડ નો પર્ાાફાસ કરી તથા ઇગ્લીશ દારૂની બોટલો-૩૬ સાથેપકડી કાયર્ેસરની કાયાવાહી કરવા મા આવેલ છે
આરોપી-
(૧) પીયુષ સ/ઓ બાવનજીભાઇ કોટડીયા જાતેપટેલ ઉ.વ. ૨૯ ધ ાંધો- મજુરી કામ રહે. વાવાડી ગામ
આકાર એપાટટમેન્ટ F-503 ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ મુળ ગામ સમઢીયાળા તા. મેંદરડા જી.
જુનાગઢ
(૨) મુકુાંદ સ/ઓ મનસુખભાઇ છત્રાળા જાતેપટેલ ઉ.વ. ૨૫ ધધો-જોબવકટ રહે. હાલ વાવડી ઇન્ડસ્ટ્રીઝ ઝોન
, જયગોપાલ વેબ્રીજની બાજુની પરીશ્રમ ભઠુી વાળી શેરી રાજકોટ મુળ ગામ સરદારગઢ
તા.માણાવદર જી. જુનાગઢ
મુદામાલ –
(૧) એક ઝેરોક્ષ કમ પ્રીન્ટર કી.રૂ. ૧૦,૦૦૦/-
(૨) ભારતીય ચલણની રૂ.૨૦૦૦/- ના ર્રની બનાવટી ચલણી નોટ નાંગ -૨૦ કી.રૂ.૦૦/૦૦
(૩) ભારતીય ચલણની રૂ.૫૦૦/- ના ર્રની બનાવટી ચલણી નોટ નાંગ -૧ કી.રૂ.૦૦/૦૦
(૪) ભારતીય ચલણની રૂ.૨૦૦/- ના ર્રની બનાવટી ચલણી નોટ નાંગ -૬ કી.રૂ.૦૦/૦૦
(૫) રાઇટીંગ પેડ નાંગ -૨
(૬) લીલા કલરની કાચની નાની બોટલ-૧, લીલા કલરની સેલોટેપ-૨, તથા કટર-૨, તથા સ્ટીલની ફુટ
પટી-૧, વીગેરે
(૭) રોકડા રૂ.૩૭૦૦/-
(૮) મોબાઇલ ફોન-૨ રૂ.૮૦૦૦/-
(૯) ડુપ્લીકેટ નોટોનુરો-મટીરીયલ વીગેરે કુલ રૂ.૨૧૮૦૦/- નો મુદામાલ
(૧૦) તથા ભારતીય બનાવટ ની ઇગ્લીશ ર્ારુની બોટલ નાંગ -૩૬ કી.રૂ. ૩૦૦/- ૧૦,૮૦૦/-
ગુન્હાની મવગત-
આ કામેબાંન્નેઇસમો જોબવકાના કારખાના મા ભારતીય ચલણ ની અલગ અલગ ર્રની નોટો
ઝેરોક્ષ કમ પ્રીન્ટર વડે બનાવી મળી આવી તથા આરોપી નાંબર -૨ ના કબ્જજા ભોગવટાના કારખાનામા
અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટ ની ઇગ્લીશ ર્ારુની બોટલ નાંગ -૩૬ સાથેમળી આવી ગુન્હો
કરેલ હોય બાંન્નેઆરોપીઓ મવુરધ્ધ કાયર્ેસરની કાયાવાહી કરવામા આવેલ છે
કામગીરી કરનાર અમધકારી તથા કમાચારી
રાજકોટ શહેર ડી.સી.બી. પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર વી.કે.ગીવી તથા પો.સબ.ઇન્સ.પી.એમ.ધાખડા, તથા પો.હેડ કોન્સ.- મયુરભાઇ પટેલ, અમીતભાઇ અગ્રાવત, મવરેન્રમસહ ઝાલા, તથા પો.કોન્સ. નગીનભાઇ ડાાંગર તથા કુલદર્પમસિંહ જાડેજા સાંજયભાઇ રૂપાપરા, ભરતમસિંહ પરમાર પ્રર્ીપમસિંહ જાડેજા, નાઓ રારા કામગીરી કરવામા આવેલ છે.
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025