મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર શહેરમાં રાત્રી કર્ફ્યૂના પગલે જોવા મળ્યો જનતા નો પ્રચંડ પ્રતિસાદ
News Jamnagar April 07, 2021
જામનગર
અહેવાલ .અકબર બક્ષી
રાજ્ય માં સરકાર દ્વારા કોરોના સંક્રમણને રોકવા લગાડાયેલા રાત્રી કર્ફ્યૂના પગલે જામનગર શહેરમાં પ્રચંડ પ્રતિસાદ જોવા મળ્યો .
દેશમાં કોરોના ની બીજી લહેર સારૂ થતા જ કોરોના કેસનો નવો રેકોર્ડ સર્જ્યો છે .છેલ્લા 24 કલાકમાં 3575 નવા કેસ
આજે 2217 દર્દીઓ સાજા થયા અમદાવાદ 6, સુરત 8, સુરત ગ્રામ્ય 2, બનાસકાંઠા ભાવનગર મહીસાગર મહેસાણા પંચમહાલ વડોદરા 1 – 1 મોત શહેરોમાં કેસ.અમદાવાદ 804 .સુરત 621.વડોદરા 351.રાજકોટ 395.ભાવનગર 66.જામનગર 202.સુરેન્દ્રનગર 11રાજ્યમાં એક્ટિવ કેસ 18684.
ગઈકાલે સી.એમ વિજયભાઈ રૂપાણી ના નિવાસસ્થાને હાઈ લેવલ મીટીંગમાં પોલીસ ના ઉચ્ચઅધિકારીઓ આરોગ્ય ના ઉચ્ચઅધિકારીઓ તેમજ એડવોકેટ જનરલ ત્રિવેદી સાહેબ પણ બેઠક મા હાજર રહ્યા હતા.ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય માં કોરોના સંક્રમણ વધે નહિ તે હેતુ માટે રાજ્ય ના 20 શહેરમાં રાત્રી કફ્યૂ ની ગઈ કાલે જાહેરાત કરવામાં આવી હતી જેના પગલે આજ સમય સર લોકો પોતાના ઘરે પહોંચીવા માટે અમુક વિસ્તારમાં ટ્રાફિક જામ ની પણ સમસ્યા સર્જાય હતી .રાજ્ય ની જનતા પોતની જવાબદારી સમજી કાયદા ને માન આપી પોતાના કામકાજ સમય પહેલા જ બંધ કરી કોરોના ને નાથવા રાજ્ય સરકાર ની સાથે ઉભા છે
રાત્રી કર્ફ્યૂનો કડકપણે અમલ કરાવવા પોલીસે શહેરભરમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે.
રાજ્યના તમામ પોલીસ કર્મીઓ માટે રાજ્યના પોલીસ વડાનો આદેશ.
રાજ્યના તમામ પોલીસકર્મીઓની રજા રદ – DGPનો આદેશ
આગામી આદેશ સુધી પોલીસકર્મીઓને રજા નહીં મળે
અનિવાર્ય સંજોગોમાં ઉપરી વડાની મંજૂરી લેવી પડશે.
તસ્વીર .સબીર દલ
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024