મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ડેડ બોડી લઈ જવા માટે હાથ લારી વાપરવા મજબુર બન્યા.. લોકો
News Jamnagar April 08, 2021
વડોદરા
સ્માર્ટ સિટી વડોદરા માં શબ લઈ જવા માટે શબવાહીની પણ વ્યવસ્થા પણ ના થઇ શકી.તેવો એક વીડિયો વાઇરલ ગાઈકલે થયો હતો .
વડોદરા મૃતદેહની અંતિમવિધિ માટે સ્વજનો એબ્યુલન્સની રાહ જોઈને જેઈને થાક્યા હોવા છતાં વ્યવસ્થા થઈ શકી નથી . આખરે હારેલા અને થાકેલા પરિવારે લાચારભરી સ્થિતિમાં મૃતદેહને લારીમાં નાખ્યો હતો અને કારેલીબાગથી ખાસવાડી સુધી મૃતદેહ લારીમાં લઈ જવામાં આવ્યો હતો . ચોધાર આંસુએ રડતા પરિવારજનો મૃતદેહને લારીમાં લઈને જઈ રહ્યા છે. અને લોકો પણ કૂતુહલપૂર્વક જોઈ રહ્યા છે .
વિડીયો જોવા અમારા ફેસબુક પેજ ની મુલાકાત લીઓ
કોરોનાકાળમાં સરકાર કહે છે કે .કોઈને કોઈ તકલીફ પડવા દેવામાં આવશે નહી પણ અહીં તો બિચારી મૃત વૃદ્ધાને અંતિમવિધિ માટે એબ્યુલન્સ પણ મળી શકી નથી ત્યારે સરકાર અને તંત્ર કયા મોંઢે સબ સલામતની બાંગો પોકારે છે .
આ વીડિયો વોચ ગુજરાત.કોમ દ્વારા જાહેર થયો હતો બાદમાં આ વાઇરલ થયો છે આજે રાજ્યભરમાં આ લાખો લોકો જોઇ ચૂકયા છે અને રાજ્ય સરકારના ની કામગીરી ઉપર સવાલ ઉભા કરી રહયા છે.
વાઇરલ તસવીરો.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024