મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આસી.કમિશનર અને કોંગ્રેસના મહિલા કોર્પોરેટર નો ઉગ્ર બોલાચાલી નો વીડિયો આવ્યો સામે .
News Jamnagar April 08, 2021
જામનગર
વોર્ડ નં.4 ના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ આસી.કમિશનર વિજય ડાંગરની ચેમ્બરમાં રજુઆત કરવા માટે પહોંચી હતા .
કોર્પોરેટર રચનાબેન નંદાણિયા મહાનગરપાલિકાના મુખ્ય દરવાજે ચકાસણી દરમિયાન સાત લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા તો તેમને શા માટે હોમ આઈસોલેશન કરવામાં આવ્યા તેના માટે આસી. કમિ.ની મુલાકાતે પોહચ્યાં હતા .
તેમાંથી કોઈ ગંભીર બીમાર હોય તો? અન્ય લોકોનું શું થશે? આ મુદ્દે ઉગ્ર રજૂઆત થતા મામલો બીચકાયો હતો.
વીડિયો જોવા માટે અમારા ફેસબુક પેજ ની મુલકાત લીઓ.
જામનગર મહાનગર પાલિકાના આસી. કમિશનર અને કોંગ્રેસના મહિલા કોર્પોરેટર વચ્ચે આજે ઉગ્ર ચર્ચાઓ થતાં મામલો બીચક્યો હતો અને અધિકારીએ કોર્પોરેટર મિટિંગ પૂન થયા પછી વાત રજુઆત કરવા માટે કહી દીધું હતું.
વિડીયોમાં જોઈ શકાઈ છે કે આસી. કમિશનર હોસ્પિટલમાં લોકો ના જીવ જઈ રહ્યો છે તેનાં થી વધુ ઇંપોટેડ હોઈ તો વાત કરવાનું કહીં રહ્યા છે.
આ પછી મામલો બિચકતા બન્ને સામસામે આવી ગયા હતાં જ્યારે આસી. કમિ. ડો. ડાંગરે તેમને ગેટ આઉટ કહ્યું હતું. આ મામલે એએમસી દ્વારા સિક્યોરીટી અધિકારીને નિયમ મુજબ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી અને માસ્ક નથી પહેરલ તેનો ફાઈન કરવા પણ જાણવેલ હતું.
આસી.કમિ. વિજય ડાંગર એટલે થી ન અટક્યા અને મીડિયા ને જોઈ પોતે જ દરવજો બંધ કરી દેતા નજરે પડી રહ્યા છે.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024