મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખેડૂતોના હિતમાં ખાતરના ભાવમાં કોઈ વધારો નહિ થાય. જુના ભાવે જ મળશે ખાતર મનસુખભાઈ માંડાવીયા.
News Jamnagar April 09, 2021
ખેડૂતોના હિતમાં ખાતરના ભાવમાં કોઈ વધારો નહિ થાય. જુના ભાવે જ મળશે ખાતર મનસુખભાઈ માંડાવીયાએ વિડીયો જાહેર કરી આપી માહિતી.
વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજ ની મુલાકાત લો.
તાજેતરમાં ખાતર ઉત્પાદન કંપનીઓ દ્વારા ‘ ડીએપી , એમઓપી , એનપીકે વગેરે ખાતર પર ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો હતો . આ ભાવ વધારાના પગલે ખેડૂતોમાં સીધો સરકાર સામે ભારે રોષ ભૂભૂકી ઉઠ્યો હતો . બે દિવસમાં સામે આવેલ વિરોધને જોતા કેન્દ્ર સરકારે પણ આ મામલે મંથન કરવાની જરૂર ઉભી થઈ હતી .
જે અંતર્ગત આજે મનસુખ માંડવીયા જણાવ્યા અનુસાર ખાતર કંપનીઓ સાથે ઉચ્ચ કક્ષાની બેઠક કરવામાં આવી હતી અને લાંબી ચર્ચા વિચારણા અને હાલની પરિસ્થિતિને જેતા ડીએપી , એનપીકે સહિતના ખાતરમાં કરવામાં આવેલ ભાવ વધારો પરત ખેંચવાનો નિર્ણય કરાયો હતો .
બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ આ અંગેની જાહેરાત કરી છે કે ‘ ડીએપી , એમઓપી સહિતના ખાતામાં જે ભાવ વધારો કરવામાં આવ્યો હતો તે રદ કરવામાં આવે છે અને માત્ર જૂના ભાવે ખેડુતોને ખાતર આપવામાં આવશે .
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024