મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોરોના ને નાથવા સુન્ની-મુસ્લિમ જમાત દ્વારા કોરોના રસીકરણ કેમ્પ નું આયોજન .
News Jamnagar April 10, 2021
ખંભાળીયામાં સુન્ની-મુસ્લિમ જમાત દ્વારા કોરોના રસીકરણ
ખંભાળીયા .
ખંભાળીયા શહેરમાં કોરોના વેક્સિનના સંદર્ભમાં રસીકરણ કેમ્પોનું આયોજન ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે, ત્યારે સ્વૈચ્છિક રીતે જુદા-જુદા વોર્ડમાં તથા જુદા-જુદા એસોસિએશનો અને જ્ઞાતિઓ દ્વારા રસીકરણ કેમ્પના આયોજન થઈ રહ્યાં છે. તાજેતરમાં વ્હોરા જ્ઞાતિ દ્વારા સામૂહિક રસીકરણ યોજાયું હતું. તે પછી તા. ૧૧-૪-ર૦ર૧ રવિવારે ના સુન્ની-મુસ્લિમ જમાત દ્વારા પણ આયોજન કરવામાં આવ્યું છે
૪પ વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ આ રસીકરણનો લાભ લઈ શકશે પઠાણપાડા ખંભાળીયામાં મદ્રેસા ફૈઝ ગોસીયામાં બપોરે ત્રણથી રાત્રિના આઠ વાગ્યા સુધી રસીકરણ કરાવી શકાશે. આધારકાર્ડ તથા મોબાઈલ નંબર સાથે લાવવા તથા જરૃર પડ્યે હુસેનભાઈ ભોકલ (મો. ૭૬ર૬૬ ૧૬૧૮૩),પત્રકાર રહીમભાઈ ચાકી (મો. ૯૦૯૯પ ૪૪૮૪૪), ઈમ્તિયાઝખાન લોદીન (મો. ૭૯૮૪પ ૪૬૧૪પ) નો સંપર્ક કરવા જણાવાયું છે.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024