મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
હાઈ રે કળયુગ ડોકટર ની થઈ ધરપકડ 9000માં બ્લેકમાં વેચતો રેમડેસીવિર ઇન્જેક્શન.
News Jamnagar April 11, 2021
હાઈ રે કળયુગ ડોકટર 1 ઈન્જેકશનના 7800 ₹ અને બીજો નર્સ 9000₹ લેતો હતો. Remdesivir કાળા બજાર કરવા વાળ થયાં સક્રિય 1 ડોકટર અને પુરુષ નર્સ Remdesivir ની કાળા બજારી કરતા પકડાયા.
વડોદરા
રાજ્ય માં કોવીડ -૧૯ , ની મહમારીના સમયમાં ” Remdesivir Injection ” ની સર્જાયેલ તંગીનો લાભ લઇ ” Renadesivir Injection ’ની બ્લેક માર્કેટીંગ કરતા બે ઇસમોને પકડી પાડતી વડોદરા શહેર પી.સી.બી માનનીય પોલીસ કમિશ્નર ડો . શમશેર સિંઘ સાહેબ નાઓએ હાલમાં સમાચાર પત્રો તથા સોશીયલ મીડીયામાં આવતા સમાચારી . જેમાં ” Remdesivir Injection ” ની સોર્ટજ અંગેનો લાભ લઇ કેટલાક લોકો આ ઇજેકશનોનું બ્લેક માર્કેટીંગ કરતા હોય જેથી આવા ગુનાહીત પ્રવૃત્તી આચરતા તત્વને શોધી કાઢી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાવા માટેની પી.સી.બી પોલીસ ઇન્સપેક્ટર જે.જે.પટેલ નાઓને કડક સુચના આપેલ જે અનુસંધાને પી.સી.બી ટીમના તમામ અધિકારી તથા કર્મચારીઓને આ અંગેની માહીતી મેળવવા જરૂરી સુચના આપેલ તેમજ પોતાના અંગત બાતમીદારોને આ અંગે એકટીવ કરેલ હોય જેમાંથી એક બાતમીદાર દ્વારા પો.ઇન્સ. જે.જે. પટેલ નાઓને તા .૧૦ / ૦૪ / ૨૦૧૧ ના રીજ ” Remdesivir Injection ” ની બ્લેક માર્કેટીગના સંવાદ વાળી એક ઓડીયો કલીપ સૌશીયલ મીડીયા દ્વારા મોકલી આપેલ જે મળેલ હકીકત આધારે બ્લકે માર્કેટીંગ ના ગુનાહીત ધંધામાં સંકળાયેલ ઇસમોને પકડી પડવા માટેનુ છટકુ ગોઠવેલ જેમાં પ્રથમ છટકામાં મોબાઇલ નંબર ૯૯૨૪૩૫૦૦૦૩ ના યુઝર્સ ધિરેન દલસુખભાઇ નાગોરા , રહે . ડી -૮૪ , પાવનધામ સોસાયટી , વૈકુઠ -૨ , પાસે ખોડીયાર નગર વારસીયા રીંગ રીડ વડોદરા વાળાને ” Remdesivir Avantika Injection ” નંગ -૧ નું પ્રિન્ટેડ કિંમત પકડાયેલ ઇસના જણાવ્યા મુજબ રૂ .૨,૫૦૦ / – જેના કરતાં ખુબ ઉચા ભાવે રૂ .૭ , પ ૦૦ / -માં બ્લેક માર્કેટીંગ કરતાં પકડી પાડેલ તથા અન્ય અને છટકામાં રાહુલ પ્રવિણભાઇ વાળંદ રહે દેવગામ પટેલ ફળીયુ . તા બાલાસીનોર જી . મહીસાગર , વાળાને ” Remdesivir Injection cOVIFOR ” નંગ -૧ પ્રિન્ટેડ કિંમત રૂ .૫ , ૪૦૦ / – જેના કરતાં ખુબ ઉંચા ભાવે રૂા .૯,૦૦૦ / -માં બ્લેક માર્કેટીંગ કરતાં પકડી પાડી બન્ને ઇસમો વિરૂધ્ધમાં અનુક્રમે રાવપુરા તથા પાણીગેટ પો.સ્ટે.માં ઇ.પી.કૅ કલમ ૪૨૦ , ૧૧૪ , તથા આવશ્યક ચીજ વસ્તુ અધિનીયમ કલમ ૩ , ૭ , ૧૧ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૩ , તથા ડ્રગ્સ એન્ડ કમેટીકસ એકટ કલમ ૨૭ હેઠળ ગુનાઓ દાખલ કરાવી તપાસ હાથ ધરવામાં આવેલ છે .
– : પૃથ્રમ છટકુ : છટઢની જગ્યા -રાવપુરા રોડ , પાન્ડવ રૂમની સામે , રોડ ઉપર , વડોદરા . પકડાયેલ આરોપી – ધિરેન દલસુખભાઇ નાગોરા , રહે . ડી -૮૪ , પાવનધામ સોસાયટી , વૈકુઠ -૨ , પાસે ખોડીયાર નગર વારસીયા રીંગ રીડ વડદ રા .. કબજે કરેલ મામાલ : – ( ૧ ) ” Remdesvir Injection ” નંગ -૧ કિ.રૂા .૨,૫૦૦ / ( ૨ ) અંગ ઝડતીના રૂા . ૬ ર , પ 00 / ( ૩ ) મૌબાઇલ નંગ -૨ કિ.રૂ. ૪૦,૦૦૦ / ( ૪ ) હીન્ડા બી.આર.વી કા ર કિ.રૂ .૪,૦૦,૦૦૦ / ( ૫ ) શર્ટ પીસ નંગ -૨ કિ.રૂ .૯૫૭ / – કુલ્લે રૂ .૫,૦૪,૪૫૭ / આરોપીની એમ.ઓ. – આરોપી પોતે બી.એમ.એસ. ડૉકટર હોય જેથી પોતે અલગ અલગ જગ્યાએ ડૉકટર તરીકેની વાત કરી તથા અન્ય સંપર્કના એજન્ટો ઉભા કરી જેઓ પાસેથી ” Remdesivir Injection ” મેળવી જે બજારમાં જરૂરીયાત મંદ દર્દીના સગાઓને ઉચાભાવે વેચી મઢ આર્થિક લાભ મેળવે છે .
બીજ 9 છટકાની જગ્યા : –
આર્યુવેદીક ત્રણ રસ્તા , પાણીગેટ , વડોદરા . પકડાયેલ આરોપી – રાહુલ પ્રવિણભાઇ વાળંદ રહે . દેવગામ , પટેલ ફળીય . તા . બાલાસીનોર જી . મહીસાગર , તથા હાલ રહે . મુસ્લીમ મેડીકલ , હરણખાના રોડ , વડોદરા . કબજે કરેલ મુદામાલ : – ( ૧ ) ” Remdesivir Injection ” નંગ -૨ કિ.રૂા .૫,૪૦૦ / ( ર ) અંગ ઝડતીના રૂ .૨૯,૧૦૦ / ( ૩ ) મોબાઇલ નંગ -૨ કિ.રૂા .૧૦,૦૦૦ / ( ૪ ) હોન્ડા લીઓ બાઇક કિ.રૂ .૨૫,૦૦૦ / કુલ્લે રૂા.પ ૯,૫૦૦ / આરોપીની એમ.ઓ. – આરોપી પોતે મુસ્લીમ મેડીકલ ખાતે મેલ ( પુરૂષ ) નર્સ તરીકે કોવીડ -૧૯ ના દર્દીઓની સારવાર કરતો શ્રેય પોતે કોઇ પણ રીતે અને પોતાના સંપર્કમાં આવતા અન્ય હોસ્પીટલના સ્ટાફના માણસો પાસેથી ” Ramdesivir injection ” મેળવી જે બજારમાં જરૂરીયાત મંદ લોકોને ઉચા ભાવે વેચી મોટો આર્થિક લાભ મેળવે છે , સારી કામગીરી કરનાર અધીકારી / કર્મચારી પી.સી.બી પોલીસ ઇન્સપેક્ટર જે.જે.પટેલ , પો.સ.ઇ આર.ડી.બામણીયા , એ.એસ.આઇ. હરીભાઇ વિરમભાઇ , અ.હે.કોન્સ . દિપેશસિંઘ નરેશસિંઘ , અ.હે.કોન્સ . દેવેન્દ્ર ચંન્દ્રકાન્ત , પો.કોન્સ . ભરતસિંહ અજમલસિંહ
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024