મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
યોગ ગુરુ પ્રીતિબેન શુકલ અને કર્મા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વેકસીન કેમ્પ નું આયોજન.
News Jamnagar April 12, 2021
જામનગર
*હારશે કોરોના, જીતશે ગુજરાત*
તા.14/4/2021 ને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન યોગ સેવક શીશપાલજીની પ્રેરણા થી કોચ જામનગર જિલ્લા ના યોગ ગુરુ પ્રીતિબેન શુકલ અને કર્મા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ઋષિતા સોની પ્રમુખ પ્રાચી કિરકોલ મંત્રી સ્વ મગનલાલના આયોજન મા લાભ લેવા આ એરિયા ની આજુબાજુ ના વિશતાર ના લોકો ને લાભ લેવા અમારી લાગણી ને માન આપી શ્રી જૈન પ્રવાસી ગૃહ ખાતે મહા વેક્સીનેશન કેમ્પ નુ આયોજન 45 વર્ષ થી ઉપર ના નાગરિકો માટે રાખવામાં આવ્યું છે, તો કોરોના ને પરાસ્ત કરવાની આ જંગ માં આપ પણ વેક્સીન લઇ ને આ જંગ ના ભાગીદાર બનો..
તા. 14/4/2021 બુધવાર દિવસે
સમય :- સવારે 9:30 થી સાંજ ના 6:00 વાગ્યાં સુધી
*સ્થળ :- સ્વશ્રી મગનલાલ મૂળચંદ મહેતા શ્રી જૈન પ્રવાસી ગૃહ,જૈન દેરાસર ની બાજુ માં લાલબંગલા પાસે જામનગર*
*નોંધ*:- જે નાગરિકો ને વેક્સીન લેવાની હૉય તો રજીસ્ટ્રેશન માં સહેલાય પડે તે માટે આપ અત્યાર થી નીચે જણાવેલ નંબરો ઉપર આપનુ આધાર કાર્ડ whats app કરી શકશો
1 પ્રીતિબેન શુકલ 7567170014 (2)Vidhya Mehta 7043376393
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023