મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગાઝીયાબાદના મહંત દ્વારા મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાયેલી હોય તેની વિરૂધ્ધ કાનૂની કર્યાવાહી કરવામાં આવે તે માટે આવેદનપત્ર રજુઆત કરવામાં આવી.
News Jamnagar April 12, 2021
જામનગર
ગાઝીયાબાદ ના મહંત નરસિંહદાસ નામના શખ્સ દ્વારા મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાયેલી હોય તેની વિરૂધ્ધ મુખ્યમંત્રી ને સંબોધી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી.
તાજેતરમાં ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદ ના મહંત નરસિંહદાસ નામના વ્યક્તિએ ઇસ્લામ ના મહાન પયગંબર સાહેબ અને દુનિયા ની મહાન હશતી એવા નબી મોહમ્મદ સાહેબ , વિશે અપમાનજનક શબ્દો ઉચ્ચારી વિશ્વના ૧૭૦ કરોડથી વધુ મુસ્લિમોની ધાર્મિક લાગણી ઉશ્કેરવાનું અધમ કૃત્ય કરેલ છે ,
જેના કારણે મુસ્લિમોમાં પ્રચંડ રોષ ફ્લાઇ જવા પામેલ છે .
ઉપરોકત વ્યક્તિ વારંવાર આ પ્રકારની વાણી વિલાસ કરી ભારતની એકતા ને જોખમ માં મુકે છે અને સંવૈધાનિક મૂલ્યો નું ખુલે આમ અપમાન કરે છે એટલું જ નહીં તદન નિમ્ન કક્ષાના અને સંદતર જૂઠા કહી શકાય તેવા દાવોનો ઉપયોગ કરે છે જેનો વિડિયો સોથલ મીડિયામાં વાયરલ થયેલ છે . મહાન પયગંબર સાહેબ ફ્લત ઇરલામ ના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં માનનીય હસ્તી છે જેને દરેક લોકો આદરની નજરે જુએ છે .
પરંતુ આ પ્રકારના ઉચ્ચારણોથી ભારતની પ્રતિષ્ઠા વૈશ્વિક સ્તરે પણ જોખમાય છે . માટે ભારત સરકારને અમારી અપીલ છે કે આ પ્રકારના હલકી કક્ષાના વ્યક્તિ વિરૂધ્ધ સખ્ત કાનૂની પગલાં ભરી બંધારણીય મૂલ્યોની રક્ષા કરે તથા ઝેરી માનસિકતા ધરાવતા વ્યકિતને દેશમાં તથા સમાજમાં દાખલો બેસાડે . આ વિવાદનાં કારણે સમગ્ર ભારત અને દુનિયાના મુસલમાનો માં આક્રોશ ફેલાયેલો છે . જામનગરમાં પણ તમામ સુન્ની મુસ્લિમોની આ કારણે સખ્ત ધાર્મિક લાગણી દુભાયેલી છે . માટે ઉપરોકત શન્સ વિરૂધ્ધ સરકાર દ્વારા સખ્ત કાનૂની કાર્યવાહી કરવામાં આવે એવી જુમ્માભાઈ ખફી સુન્ની મુસ્લિમ જમાત પ્રમુખ .કાજી એ ગુજરાત સ્લીમબાપુ નાનીવારા ઈકબાલ ભાઈ બેલીમ .અમીન ચોલા. દ્વારા રજુઆત કરવામાં આવી હતી
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025