મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગુજરાત હાઈકોર્ટમાં કોરોના સ્થિતિને લઈને સુઓમોટો અરજીની સુનાવણી પૂર્ણ.શું કહ્યું છે હાઇકોર્ટ તે જાણવા વાંચો આ અહેવાલ.
News Jamnagar April 12, 2021
આગામી સુનાવણી 15 એપ્રિલના રોજ થશે
14 એપ્રિલ સુધીમાં જે પણ પગલાં લેવાના હોય એ લઈ એફિડેવિટ કરવા કહ્યું.
પ્રસાર માધ્યમોના અહેવાલોમાં તથ્ય નથી એવું કહી શકાય
નહીં પ્રસાર માધ્યમો જવાબદારીપૂર્વકનું પત્રકારત્વ કરે છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિને લઈને હાઈકોર્ટનું કડક વલણ
લોકોમાં વિશ્વાસ જગાડો કે સરકાર અમારા માટે કામ કરી રહી છે અત્યારે લોકોને સરકાર ઉપર ભરોસો નથી રહ્યો- હાઇકોર્ટ અમને સારું ના લગાડશો જનતાને સારું કામ કરીને આપો- હાઇકોર્ટ.
હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી
કોઈ રાજ્યની સરખામણી આપણે કરવાની જરૂર નથી ગુજરાતમાં છીએ તો ગુજરાતની વાત કરો ટેસ્ટિંગના રિપોર્ટ ત્રણ ત્રણ દિવસે કેમ મળે છે .
VIP લોકોને તરત રિઝલ્ટ્સ મળી જાય છે સામાન્ય લોકોને કેમ તાત્કાલિક મળતા નથી- હાઇકોર્ટ
હાઈકોર્ટે સરકારને પુછ્યું રોજના 27,000 ઇન્જેક્શન ક્યાં જાય છે
ક્યાં કારણોસર લોકો સુધી ઇન્જેક્શન નથી પહોચી રહ્યા તે અમને નથી ખબર પણ અમને ખબર છે કે ગુજરાતમાં ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક છે- હાઇકોર્ટ
હાઇકોર્ટનું સરકારને સૂચન
લગ્ન અને સ્મશાનવિધિ સિવાય તમામ કાર્યક્રમોમાં પ્રતિબંધ લગાવવો જોઈએ
લગ્ન પ્રસંગમાં 100 માણસથી ઓછાને મંજૂરી આપો
કોર્પોરેટ અને પ્રાઇવેટ સેકટરમાં પણ સ્ટાફનો ઘટાડો કરો.
ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યની કોરોનાની વર્તમાન સ્થિતિ પર સુઓમોટો અરજીની સુનવણી શરૂ છે .હાઇકોર્ટનુ હિયરિંગ તમે પણ જોઈ શકો છો.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઓનલાઈન સ્ટ્રીમિંગ શરૂ કરેલ છે
https://t.co/rjHGysdIpb
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024