મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આર્મી ભરતી-ર૦ર૧ની લેખિત પરીક્ષા મોકૂફ
News Jamnagar April 12, 2021
જામનગર.
જામનગર તા. ૧રઃ મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, જામનગરની યાદી દ્વારા જામનગર જિલ્લાના તેમજ સૌરાષ્ટ્ર અન્ય જિલ્લા અને કચ્છ-ભૂજના ઉમેદવારોને જણાવવામાં આવે છે.
આર્મી રીકુટમેન્ટ ઓફિસર, જામનગરના તા. ૯-૪-ર૦ર૧ ના પત્ર અન્વયે દેવભૂમિ દ્વારકામાં યોજાયેલ આર્મી ભરતી રેલી-ર૦ર૧ માં પાસ થયેલ ઉમેદવારો માટે આર્મી ભરતીની લેખિત પરીક્ષા કે જે તા. રપ-૪-ર૦ર૧ શ્રી સત્યસાઈ વિદ્યાલય, જામનગરમાં યોજવાનું આયોજન હતું. એ લેખિત પરીક્ષા હાલ કોરોના વાઈરસના સંક્રમણના કારણોસર મોકૂફ રાખવામાં આવી છે. આર્મી ભરતી રેલી-ર૦ર૧ ની લેખિત પરીક્ષાની નવી તારીખ હવે પછી જાહેર કરાશે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024