મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર ભોળેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.
News Jamnagar April 12, 2021
જામનગર
હાલ વધતા જતાં કોરોના સંક્રમણ ને લઇ ને ભોળેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ ગુલાબ નગર આથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.
કે આ કોરોનાની મહામારી જામનગરની ગુરુ ગોવિંદ હોસ્પિટલ કોરોના covid 19 વિભાગના ,૧૨૦૦ બેડની હોસ્પિટલ હાલમાં ૧૩૦૦ જેટલા દર્દી દાખલ કરવામાં આવેલા છે આ સમયમાં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ માં લોહી તથા ભૂતકાળમાં કોરોના પોઝિટિવ આવેલા હોય તેવા પ્લાઝમા ડોનર ની ખૂબ જરૂરિયાત ઊભી થઇ છે.
તો આવા સમયે આપણે એક માનવતાની દ્રષ્ટિએ ખાતર આગળ આવવા માટે નમ્ર વિનંતી તમારું એક દાન કોઈકનું જીવન બચાવી શકે છે.અમે લોકો છેલ્લા ૧૨ વર્ષથી રક્તદાન કેમ્પ કરી રહ્યા છીએ પણ અત્યારે અમારે વધુમાં વધુ લોકો ની જરૂરત છે તો માનવતાને ખાતીર આગળ આવો.
જે લોકો દાન કરવા માટે તૈયાર હોય એ લોકો ને ભોળેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ નો સંપર્ક કરવા નમ્ર વિનંતી
ઉમેશભાઈ હડીયલ ૭૭૭૮૦૨૧૭૭૭
અવિનાશ મિશ્રા ૮૫૩૦૦૫૮૨૬૫
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025