મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મમતા ને લાંછન લગાવતો કિસ્સો આવ્યો સામે ખુદ જન્નેતા એ માસુમ બાળક ને પ્રેમી સાથે મળી ઉતારીયો મોત ને ઘાટ.
News Jamnagar April 13, 2021
રાજકોટ
મમતા ને લાંછન લગાવતો કિસ્સો આવ્યો સામે
ખુદ જન્નેતા એ માસુમ બાળક ને પ્રેમી સાથે મળી ઉતારીયો મોત ને ઘાટ.
https://youtu.be/x1ehZ9Cud20 Like and subscribe to your channel
આ ઘટના ને પગલે ચોતરફ થી માતા ને ફિટકાર વર્ષી રહો છે
પ્રેમીને પામવા પાંચ માસના દીકરાને પ્રેમી સાથે મળી મોતને ઘાટ ઉતારવાના બે માસ પૂર્વેના બનાવમાં હત્યાનો ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરતી રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમ.
પ્રેમનાં નામે પોતાના સગા પુત્રની હત્યા કરનાર આ માતા ઉપર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.જાણવા મળતી વિગત અનુસાર રાજકોટ શહેરના માંડા ડુંગર વિસ્તારમાં રહેતી અમિષા નામની યુવતીના લગ્ન ગોંડલમાં રહેતા હિતેશ સાથે થયા હતા. ગત ફેબ્રુઆરી મહિનામાં હંમેશા પોતાના પિયર રાજકોટ માંડા ડુંગર ખાતે આવી હતી. આ સમયે તેના મુન્ના નામના પ્રેમીને અવારનવાર મળતી હતી. પરંતુ અમિષા અને મુન્નાના પ્રેમસંબંધમાં તેનો પાંચ માસનો પુત્ર વચ્ચે આવતો હતો. જેના કારણે અમીષાએ પોતાના બાળકને પતાવી દેવાનું ષડયંત્ર રચ્યું હતું. જે ષડયંત્ર ના ભાગરૂપે ગત ફેબ્રુઆરી મહિનામાં હંમેશા એ પોતાના પુત્ર ને ઝેરી ટીકડા આપી તેની હત્યા કરી નાખી હતી.
બાદમાં લાશને રાજકોટમાં દફન કરવામાં આવે તો સગા સંબંધીઓને જાણ થઈ જશે જેના કારણે પોતાના પ્રેમી મુન્ના સાથે મળીને બાળકની લાશને ગોંડલ લઈ જઈને ત્યાં દફનાવી દીધી હતી. ઘટનાને દોઢેક મહિના જેટલો સમય વિતી ગયા બાદ કોઈ અજાણી વ્યક્તિએ ગોંડલ પોલીસને અરજી કરી હતી. જે અરજીમાં અમીષાએ તેના પુત્રની હત્યા કરી હોવાનો અને લાશને ગોંડલ પાસે દાટી દીધાનો ઉલ્લેખ કર્યો હતો. ગોંડલ પોલીસે અરજી સંદર્ભે અમિષા અને મુન્ના સહિતનાની પુછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
સોર્સ .દ્વારા માહિતી
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024