મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સરકારે તિજોરી ખોલી ખર્ચો કરી ને ગુજરાત ની જનતાની જાન ની પરવાહ કરી છે... દિવસ રાત જોયા વિના સરકાર કામ કરી રહી છે...
News Jamnagar April 13, 2021
રાજ્ય
વિજય રૂપાણીએ હાઇકોર્ટ ની ઝાટકણી પછી કર્યો સરકાર નો બચાવ.સરકારે તિજોરી ખોલી ખર્ચો કરી ને ગુજરાત ની જનતાની જાન ની પરવાહ કરી છે.
દિવસ રાત જોયા વિના સરકાર કામ કરી રહી છે…
રોજ 6000 ની આસપાસ નવા કેસ આવી રહ્યા છે સમગ્ર દેશમાં કેસો વધી રહ્યા છે.રાજ્ય સરકારે 10 દિવસમાં 1.25 ઇન્જેક્શન હોસ્પિટલોમાં આપ્યા.અનેક રાજ્યો ગુજરાતમાંથી ઇન્જેક્શનો મંગાવે છે.
ડોક્ટરો બિનજરૂરી પ્રિસ્ક્રીપશન ના લખે.15 દિવસમાં 15 હજાર થી વધુ બેડ ઉભા કર્યા.
અમદાવાદમાં દરરોજના 30,000 ટેસ્ટ થાય છે.અમદાવાદમાં 150 ધન્વંતરી રથો ચાલી રહ્યા છે.
અમદાવાદમાં 1500 સંજીવની રથ ફરી રહ્યા છે.રોજના 104 ઉપર રોજ ના 20,000 ફોન રિસીવ કરી રહી છે સરકાર..
સુરતમાં છેલ્લા 15 દિવસમાં 15000 બેડ વધાર્યા છે.200 ધનવતરી રથ સુરતમાં ચાલુ છે અને 150 સંજીવની રથ ફરી રહ્યા છે.
રાજકોટમાં આવતા 10 દિવસમાં 2400 બેડ વધારવામાં આવશે.Rtpcr ટેસ્ટ નો રિપોર્ટ 24 કલાકમાં આપવામાં આવે છે.
રાજ્ય સરકારે હોસ્પિટલોમાં Oxygen બેડ વધાર્યા.ગુજરાતની જનતા ચિંતા ના કરે બધી જ હોસ્પિટલોમાં Oxygen ની પુરે પુરી વ્યવસ્થા કરવામાં આવી છે.
14 તારીખ થી લગ્નમાં 50 લોકો ની જ છૂટ આપવામાં આવશે.30 એપ્રિલ સુધી જાહેર કાર્યક્રમો સંપૂર્ણ બંધ.
એપ્રિલ અને મે મહિના ના બધા જ ધાર્મિક તહેવારો જાહેરમાં કરવાની મનાઈ ફરમાવવામાં આવી.રાજ્યસરકારે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કર્યો છે વધારો.સરકાર બધી બાબતો માં કડક કાર્યવાહી કરી છે, અને બધા નિર્ણયો ઈમાનદારી થી કર્યા છે…
કોરોના ના 95 % લોકો સજા થઈ ને ઘરે પાછા જાય છે…
સરકારના તમામ મંત્રી અધિકારીઓ તમામ કામ પડતા મૂકીને કોરોના સંક્રમણને ઘટાડવાના કામ લાગી પડ્યા છે…
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024