મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જિલ્લામાં તમામ ધાર્મિક સ્થાનો તા .30 એપ્રિલ સુધી બંધ રાખવા જિલ્લા કલેકટર રવિશંકરએ કરી અપીલ
News Jamnagar April 13, 2021
જામનગર
જામનગર જિલ્લામાં તમામ ધાર્મિક સ્થાનો તા .૩૦ એપ્રિલ સુધી બંધ રાખવા કલેકટરની અપીલ રાજયમાં coVID – 19 ના કેસોમાં વધારો થતો હોવાથી સરકારશ્રીના ગૃહવિભાગના તા .૧૨ / ૦૪ / ૨૦૨૧ ના હુકમથી સુચનાઓ બહાર પાડવામાં આવેલ છે.
જે અનુસાર COVID – 19 ના કેસોની સંખ્યામાં થતો વધારો ધ્યાને લેતા તેમજ તેનું સંક્રમણ ફેલાય નહીં તે માટે જામનગર જિલ્લામાં આવેલ તમામ ધાર્મિક સ્થાનો તા .30 / 08 / ૨૦૨૧ સુધી જાહેર જનતા માટે બંધ રાખવા આથી અપિલ કરવામાં આવે છે.
ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પુજા / વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો / પુજારીશ્રીઓ દ્વારા મર્યાદિત લોકો સાથે જ કરવામાં આવે તેમજ શ્રધાળુઓને ધાર્મિક સ્થાનોમાં પ્રત્યક્ષ દર્શન ન કરવા જવાની જાહેરહિતમાં અપિલ કરવામાં આવે છે . જિલ્લા મેજિસ્ટ્રેટ જામનગર
ફાઈલ તસ્વીર
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024