મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શહેર ભાજપ દ્વારા બાબાસાહેબ આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી
News Jamnagar April 15, 2021
જામનગર
ડો બાબાસાહેબ આંબેડકર નો જન્મ ૧૪ એપ્રિલ ૧૮૯૧ માં થયેલ. ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા ભારતના બંધારણ ના ઘડવૈયા અને ભારતરત્ન ડો બાબાસાહેબ આંબેડકરજી ની જન્મ-જયંતિની ઉજવણી કરવામાં આવેલ. આ તબ્બકે લાલ બંગલા ખાતે તેઓની પ્રતિમાને પુષ્પાર્પણ કરવામાં આવેલ.
આ તબ્બકે કૃષિમંત્રી આર.સી.ફળદુ, રાજયમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, મેરામણભાઇ ભાટુ, વિજયસિંહ જેઠવા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, પૂર્વ પ્રમુખ હસમુખ હિંડોચા મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તર્પણ પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, દંડક કેતન ગોશરાણી, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દિલીપ ભોજાણી, શહેર ઉપાધ્યક્ષ રાજુ યાદવ, અનુસૂચિત મોરચા પ્રમુખ હરીશ ચૌહાણ, મગનભાઈ શાહ, સામતભાઈ પરમાર, કોર્પોરેટર વિનોદ ખીમસૂરિયા, નાથાભાઇ વાસકીયા, જેન્તીભાઈ ગોહિલ, મુકેશભાઈ માતંગ, શોભનાબેન પઠાણ, શારદાબેન વિંઝુડા, દિવ્યેશભાઈ અકબરી, હર્ષાબા જાડેજા, પૂર્વ કોર્પોરેટરો નીતાબેન પરમાર, અર્જુન પરમાર, નયનાબેન ચાવડા, બાબુભાઇ ચાવડા, અનસૂયાબેન વાઘેલા, દિપક શ્રીમાળી, વિજય પરમાર, કમલેશ ચાવડા, ગોપાલ પારિયા, ગોવિંદ રાઠોડ સહીત શહેર સંગઠનના પદાધિકારીઓ, કોર્પોરેટરો, મહિલા મોરવા, એનું. મોરચા, સહીત ના પદાધિકારીઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર ની યાદી માં જણાવવામાં આવેલ છે.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024