મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
Terrible Situation at GG.હોસ્પીટલ જિલ્લા કલેકટર રવિ શંકર
News Jamnagar April 15, 2021
જામનગર
આ મેસેજ કરી આપી હતી માહિતી જિલ્લા કલેકટર રવિશંકરએ
Terrible Situation at GGH.
I make an appeal to people in Jamnagar to follow Covid protocol or else we won’t have any treatment available. Please ?
Doctors have not taken rest for almost 8-9 days.
જામનગર શહેરની કોરોના હોસ્પિટલ દર્દીઓથી છલકાઈ ગઈ છે.હાલ 1450 બેડની આ હોસ્પિટલ હાઉસફૂલ છે. નવા દર્દીઓ ને સ્થાન આપી શકાય તેમ ન હોઈ શક્યતા જ નથી. એમાય બહારના જીલ્લામાંથી જે પ્રવાહ હોસ્પિટલ તરફ ઢળ્યો છે ત્યારથી પરિસ્થિતિ નીયંત્રણ બહાર ચાલીરહી છે . ગઈ કાલે કલેકટરે નવી બેડની વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ મોડી રાત્રે વધુ બે તસ્વીર અપલોડ કરી નાગરિકોને અપીલ કરી છે.
આજ ની બેડ ની પરિસ્થિતિ ક્યાં ખાલી છે જુવો .
ગાઇકલે મોડીરાત્રે જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા મીડિયા ગ્રુપ માં બે ફોટો સાથે મીડિયા ના મિત્રો ને માહિતી આપી હતી .જામનગરના લોકોને અપીલ કરું છું કે કોરોના પ્રોટોકોલને અનુશરો, નહિતર આપણે કોઈ સારવાર માટે સક્ષમ નહી રહી શકીએ, કોવિડ હોસ્પિટલ ના ડોકટર ઓ આઠ-નવ દિવસથી આરામ પણ કર્યો નથી.
આવતા 5 દિવસ સુધી બેડ મળી શકે તેમ નથીં
ગુજરાત રાજ્યમાં કોરોનાનો જવાળામુખી ફાટ્યો આજે 7410 નવા કેસ નોંધાયા જામનગરમાં આજે 308 નવા કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 7410 નવા કેસ નોંધાયા છે અને 2642 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. સરકારી તંત્રના જણાવ્યા પ્રમાણે કુલા મૃત્યુ આંક 4995 એ પહોંચ્યો છે . 39250 એક્ટિવ કેસ અને 254 દર્દીઓ હજુ વેન્ટિલેટર પર છે
કોરોનાનો કહેર, દેશમાં પહેલી વાર એક દિવસમાં 2 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 2,00,739 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 93,528 દર્દી રિકવર થયા છે અને 1038 લોકોના જીવ કોરોના વાયરસના કારણે ગયા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 1,40,74,564 થઈ ગયા છે.
આ આંકડા સરકારી માહિતી મુજબ
અહેવાલ .અકબર બક્ષી
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024