મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સૈનિક સ્કૂલ બાલાચડી અને ગ્રુપ હેડક્વાર્ટર એનસીસી જામનગરના કેડેટ્સ અનેએએનઓ દ્વારા બાલાચડી ગામના દરિયાકાંઠે પ્લોગિંગ કરવામાં આવ્યું હતું.
News Jamnagar April 16, 2021
સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર દ્વારા જલિયાંવાલાબાગ હત્યાકાંડના ૧૦૨મા વર્ષ નિમિત્તે શ્રદ્ધાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો
જામનગર તા.૧૫એપ્રિલ, ૧૩ એપ્રિલ, ૨૦૨૧ના રોજ જલિયાંવાલા બાગ હત્યાકાંડના ૧૦૨ વર્ષની તવારીખ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સૈનિક સ્કૂલ બાલાચડી અને ગ્રુપ હેડક્વાર્ટર એનસીસી જામનગરના કેડેટ્સ અનેએએનઓ દ્વારા બાલાચડી ગામના દરિયાકાંઠે પ્લોગિંગ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ‘#એનસીસીએગેઈન્સ્ટપ્લાસ્ટિકઅને ‘#એનસીસીરીમેમ્બર્સજલિયાંવાલા’ની પહેલ નીચે યોજાયો હતો. જેમાં આશરે ૧૫૦ કેડેટ્સ, એનસીસી સ્ટાફ, પીઆઈ સ્ટાફ અને સ્કૂલના અધિકારીઓએ ભાગ લીધો હતો. કેડેટ્સે પ્લાસ્ટિકની ખરાબ અસર વિશે બાલાચડી ગામના લગભગ ૫૦૦ નિવાસીઓને જાગૃત કરવા માટે ‘જાગૃતતા રેલી’ યોજી હતી. આશરે ૮૦ કિલો પ્લાસ્ટિક કચરો એકત્રિત કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આ અભિયાનથી આજુબાજુનો વિસ્તાર પ્લાસ્ટિકથી મુક્ત થઈ ગયો હતો. સ્કૂલના કેડેટ્સ દ્વારા સંપૂર્ણ સમર્પણ અને હ્રદયપૂર્વકની ભાગીદારીથી યોજાયેલ આ ભાવનાત્મક ઝુંબેશ હતી.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024